ઐતિહાસિક અને ઝડપી નિર્ણયો લઈ રહેલી ‚પાણી સરકારના વખાણ ચોમેરી ઈ રહ્યાં છે. ‚પાણી સરકારે ટૂંકાગાળામાં ૩૦૦ મહત્વના નિર્ણયો લીધા છે. જયારે સેવાસેતુ કાર્યક્રમના માધ્યમી ૪૦…
Politics
કોંગી દિગ્ગજ ગુરુદાસ કામત, મધુસુદન મીી અને દિગ્વીજયસિંઘ સામે યેલી કાર્યવાહી મોટી સર્જરીના એંધાણ આપતી હોવાનો નિષ્ણાંતોનો મત. દેશના વિવિધ ભાગમાં કોંગ્રેસને મળેલી પરાજય-વિજયના પરિણામોના પૃકરણ…
કોંગ્રેસના ઉપાઘ્યક્ષ ગુજરાતના પ્રવાસે છે. તેમણે નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે વિશાળ આદિવાસી રેલીનું નેતૃત્વ કર્યુ છે. આદિવાસી અધિકાર સંમેલનને સંબોઘ્યું છે. જેમાં તેમણે કેન્દ્રની ભાજપ સરકાર…
ગરીબોનું જીવનધોરણ સુધારવા સરકાર ફક્ત વિકાસના માર્ગે જ ચાલશે કોંગ્રેસ ડુબતી નાવ છે અને રાહુલ ગાંધી જ્યાં પણ રેલી કરશે ત્યાં હારશે તેવા આક્રમક પ્રહારો મુખ્યમંત્રી…
વિધાનસભા ચૂંટણીમાં ૮૦ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખે તેવી શકયતા ઓબીસી, એસ.ટી. અને એસ.ટી. એકતા મંચ તથા ક્ષત્રીય ઠાકોર સેનાના ક્ધવીનર અલ્પેશ ઠાકોર આગામી તા.૯ના રોજ…
કોંગ્રેસ, આપ અને વિરોધીઓ બહાનાબાજી અને નકારાત્મકતાની રાજનીતિ છોડીને ભાજપાની વિકાસની રાજનીતિનું સમર્થન કરે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ દિલ્હીની એમ.સી.ડી.ની ચૂંટણીઓના આવેલા પરિણામો અંગે મીડીયા…
મુખ્યપ્રધાનના પદને લઇને શંકરસિંહ વાઘેલા તથા ભરતસિંહ સોલંકી વચ્ચે ઉગ્ર મતભેદો: ચૂંટણી ટાંકણે જ કોંગ્રેસમાં જબ્બર આંતરિક વિખવાદ કોંગ્રેસ હાઈકમાન્ડે હાલના પ્રભારી ગુરુદાસ કામતને હટાવી તેની…
ગુરૂ‚દાસ કામતના સને રાજસનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની પ્રભારી તરીકે વરણી કરતું હાઈ કમાન્ડ: પાંચ સભ્યોની ચૂંટણી કમિટી પણ રચાઈ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી હાલ…
વિસ્તારક યોજના માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે આવશે: મોદી સરકારના ત્રણ વર્ષની ધમાકેદાર ઉજવણી કરાશે ચૂંટણી વર્ષમાં ભાજપે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી,…
દિલ્હી નગરનિગમની ચૂંટણીમાં ઉત્તર,પૂર્વ અને દક્ષિણમાં ભાજપને તોતીંગ બહુમતી: ૨૭૦ બેઠકોમાંથી ભાજપ ૧૮૩, કોંગ્રેસ ૩૫, આપ ૩૯ અને અન્ય પક્ષો ૧૩ બેઠકો પર આગળ: અરવિંદ કેજરીવાલે…