Politics

politics

ધુતરાષ્ટ્રને રહી રહીને યું બ્રહ્મજ્ઞાન સમાજવાદી પાર્ટીના પૂર્વ મંત્રી મુલાયમસિંઘ યાદવે રવિવારના રોજ એક કાર્યક્રમમાં અફસોસ વ્યકત કર્યો હતો કે, અખિલેશને મુખ્યમંત્રી ન બનાવ્યો હોત તો…

politics

અરૂણાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાં સૌથી લાંબો રેલવે કનેકટીવીટી પ્રોજેકટ શ‚ શે: પાડોશી દેશો સો પણ સંબંધો મજબૂત કરવા મહત્વના પ્રયાસો ભારત આસપાસના પાડોશી દેશો સો સંબંધો…

political

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામવાલ અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવની પ્રદેશ ભાજપના હોદેદારો અને મોરચાના હોદેદારો સાથે બેઠક મંગળવારે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) માટે વિધાનસભાનું…

congress | national

શંકરસિંહ વાઘેલાને ચૂંટણી કેમ્પેઇન સમિતિના વડા અને પરેશ ધાનાણીને ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા બનાવાય તેવી સંભાવના રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના સંગઠન, ચૂંટણીમાં પ્રચાર-પ્રસારની જવાબદારી…

mulayamsinh | politicals

મુલાયમ સિંહને સન્માન અપાવવા શિવપાલ યાદવ બનાવશે નવી પાર્ટી સપાના સીનિયર લીડર શિવપાલ યાદવે આજે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે.  તેમણે  જણાવ્યું છે કે, તેઓ…

sankarsinh vaghela

ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના ભાગલા પાડ્યા તેવા એકશનની જરૂર: વિપક્ષી નેતા કાશ્મીરમાં જવાનોના માાં વાઢવાની બર્બરતાપૂર્વક ઘટના બની રહી છે ત્યારે ભાજપ વાણીનો વ્યભિચાર કરી રહી હોવાનો…

bharatsinh | congress

કિનારા બચાવો બોટ અભિયાનની શ‚આત સમયે બાપુની ગેરહાજરી નજરે ચડી: ભાજપના ૧૫૦ બેઠકોના લક્ષ્યાંક સામે કોંગ્રેસને ૧૯૮૪ની લહેરની આશા આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૧૫૦ બેઠકોનો લક્ષ્યાંક…

amit shah | election | bhajap

દેશવ્યાપી ચૂંટણીયાત્રા દરમિયાન ભાજપ અઘ્યક્ષ અમિત શાહ ૨૦૧૯ લોકસભા ચુંટણી જીતવા માટે રણનીતિ બનાવશે ભાજપના અઘ્યક્ષ અમિત શાહ આગામી લોકસભાની મિશન માટે તૈયારી કરી રહ્યા છે…

rahul gandhi

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની દેડિયાપાડાની જનસભા બાદ આગામી વિધાનસભાની ચૂંટણી અને સંગઠનની નિયુક્તિ અંગે ચર્ચા કરવા કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિરોધપક્ષના…

bhajap

દેહગામમાં ભાજપના લધુમતિ મોરચા સંમેલનમાં ૫૦૦૦થી વધુ મુસ્લિમોની ઉપસ્થિતિમાં લેવાયો નિર્ણય ગુજરાત કોંગે્રસ લધુમતિ મોરચાના ૨૦૦૦ થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઇ જતાં કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે…