માનવ જીંદગીઓ બચાવતા વિકાસને ગાંડપણથી જોનારનું ભગવાન ભલુ કરે: કોંગ્રેસને ભાજપ ધારાસભ્યનો જવાબ વિકાસ કયારેય ગાંડો થઈ શકે નહીં પણ વિકાસને પચાવી નહી શકનારની માનસિકતા જ‚ર…
Politics
દેશ ને ભ્રષ્ટાચાર થી મુક્ત બનાવવા છેડ્યું સાઇકલ અભિયાન એક અન્ના હજારે એ દિલ્લી ના જંતર મંતર માં લોકપાલ બિલ માટે આંદોલન છેડ્યું હતું .અને દેશપ્રેમી…
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ૨૮ જેટલી ચૂંટણીઓ દેશમાં હારી ચૂકી છે અને કોંગ્રેસ ભૂતકાળ બનવા તરફ આગળ વધી રહી છે – જીતુભાઇ વાઘાણી પ્રદેશ પ્રમુખ જીતુભાઇ…
જ્ઞાતિના અગ્રણીઓ – નાના જૂથો ભારે સક્રિય: ભાજપ – કોંગ્રેસનું ગણિત ખોરવાશે? ગુજરાત વિધાનસભાનો ચૂંટણી જંગ પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડાતો હોય છે પરંતુ…
કોંગ્રેસનું સુત્ર કોંગ્રેસ આવે છે તેને બદલે કોંગ્રેસ જાય છે એ યોગ્ય ગણાશે ગુજરાત ભાજપ પ્રવકતા ભરત પંડયાએ કોંગ્રેસના કાર્યક્રમ સામે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે,…
દલિતો પર અત્યાચાર થાય ત્યારે ઝડપી નિર્ણયો લેવાનું કામ ગુજરાતમાં ભાજપની સરકારે કર્યું છે: વિજયભાઈ ‚પાણી: કોંગ્રેસ પક્ષે ડો. બાબાસાહેબ આંબેડકરને અનેક અન્યાયો કર્યા છે: જીતુભાઈ…
કોંગ્રેસનારાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા. 4 સપ્ટેમ્બરને સોમવારે અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સાડા બાર કલાકે નિયમિત પ્લેન મારફત દિલ્હીથી અમદાવાદ આવશે. સ્વાગત પછી તેઓ…
રાજદ્રોહનો ગુનો સાબીત થાય તો હાર્દિક ૨૦ વર્ષ સુધી જાહેર જીવનથી અલિપ્ત રહેશે પાટીદાર અનામત આંદોલન સમીતીના આગેવાન કેતન પટેલને કોર્ટે રાજદ્રોહના આરોપમાંથી મુક્તિ આપી છે.…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાના મિશન 150 સીટોનો લક્ષ્યાંક સ્થાપિત કરી લીધો છે, જ્યારે પક્ષના વડા અમિત શાહ ગુરુવારે રણનીતિના સત્ર સાથે અને ધ્યેય હાંસલ કરવાના…
વરિષ્ઠ સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકાર તમામ સરકારી વિભાગો અને એજન્સીઓ માટે રેલવે અને માર્ગ પરિવહન નિગમ જેવી સેવાઓ સહિત – ગ્રાહક ઇન્ટરફેસના ડિજિટલ ચુકવણીઓને…