વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાત્રાને આપશે લીલીઝંડી: ૧૫૯ શહેરો અને ૮૫૦૦ ગામોને યાત્રામાં આવરી લેવાશે ભાજપ રાજકારણમાં બ્રાન્ડીંગ અને માર્કેટીંગ કરીને ક્રેડીટ લેવામાં સૌી આગળ ગણાય છે.…
Politics
1992 બેચના પૂર્વ આઇપીએસ રાહુલ શર્માએ ફેબ્રુઆરી 2015માં રાજીનામુ આપી વકીલાત શરુ કરી હતી.રાહુલ શર્માએ પોતાના જ ફેસબુક પેજ પર લખ્યું છે કે તેમના રાજકીય પક્ષનું…
હું કોગ્રેંસ સાથે જ છું, મારા રાજીનામાની વાત માત્ર ગપ્પા: બાપુ ગુજરાત કોગ્રેંસના વરીષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર પક્ષમાંથી પોતાના રાજીનામાની અફવાનું ખંડન કર્યુ છે…
એનડીએ સરકારના ત્રણ વર્ષ દરમિયાન કરેલી કામગીરીનો રિપોર્ટ તૈયાર કરવા પ્રધાનોને આદેશ રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ કેબીનેટમાં ફેરફાર થવાનો છે. વડાપ્રધાન મોદીએ પ્રધાનોને પોતાના વિભાગમાં થયેલી કામગીરીનો…
દ્વારકા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુદ્રા યોજના દ્વારા રૂ૩.૫૦ લાખનો ચેક લાભાર્થીને અર્પણ: ડિજિટલ ઇન્ડિયાની વિડીયો કલીપ દર્શાવવામાં આવી ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા યોજાયેલ સૌનો સા…
મધ્યપ્રદેશમાં ખેડૂતો ઉપર ગોળીઓ વરસાવનાર મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના રાજીનામાની માંગ: ભાજપની ખેડૂત વિરોધી નીતિ ઉપર આકરા પ્રહાર આજે કોંગ્રેસે ખેડૂતોના નામે જાહેર કરેલા રસ્તા રોકો આંદૃોલન…
મહાત્મા ગાંધી ઉપર અમિત શાહનું વિવાદીત નિવેદન અને ખેડૂતોના પ્રશ્ર્ને કોંગ્રેસ ઉગ્ર ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો દ્વારા એકબીજાને ટાંચમાં લઈને…
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાની ૨૬મી તારીખે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. અમેરિકી પ્રમુખના આમંત્રણથી નરેન્દ્ર મોદી ૨૫ અને 26 જુનના વોશિંગ્ટન ડીસીના પ્રવાસે જશે.…
ભાજપે વિધાનસભા માટે ઉમેદવારો જાહેર કર્યા નથી ત્યાં કેટલાક નેતાઓએ બ્રાન્ડીંગ શરૂ કરી દીધું વિધાનસભા ચૂંટણીમાં ૧૫૦ી વધુ બેઠકો પર વિજયના લક્ષ્યાંક સો આગળ વધી રહેલા…
અમિત શાહના ગાંધીજી વિશે નિવેદન, મહેસાણાનો પાટીદારો મુદ્દો અને ખેડૂતોને ટેકાના ભાવ મુદ્દે કોંગ્રેસના ધરણા: રાજ્યપાલને આવેદન આપવામાં સામેલ નહીં કરાતા બાપુ નારાજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ…