બધા પુરુષોને કારનો ખુબજ ગાંડો શોખ હોય છે.ઘણાં પુરુષો લેમ્બોર્ગીનીસ,ફેરરીસ,મર્સીડીસ જેવી કારોના દીવાના હોય છે પરતું ધણા એવા લોકો પણ છે જે રાજા મહારાજાના સમયની જૂની…
Offbeat
સ્લોવાકિયાના શહેરની એક યુવતીએ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે અનોખો આઈડિયા કર્યો છે. એન્ટોનિયા કોઝાકોવા નામની આ યુવતીએ એટલા નેપકીન ભેગા કર્યા છે કે, તેને પોતાનો જ…
શું તમે ક્યારેય પાણીની અંદર મ્યુઝિયમની કલ્પના કરી છે. જો ના તો અમે તમને બતાવીશું એક એવું મ્યુઝિયમ જે પાણીની અંદર છે. આ મ્યુઝિયમનું નામ છે…
ર્આકિ રીતે પગભર ઓવું હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે.ડેનમાર્કના નિષ્ણાતોનું કહેવું છે કે તમે કરીને કમાતા હો તો હાર્ટની સમસ્યામાં ઘણી રાહત રહે છે.બેરોજગારીનું…
ટાનટો યાસીન નામના એક ફોટોગ્રાફર પ્રાણીઓની ફોટોસ પાડવામાં નિષ્ણાંત છે. તેમણે ઘણી એવી ફોટોસ ક્લિક કરી છે, જે કોઈને પણ જોતાની સાથે દીવાના બનાવી દેશે. મૂળભૂત…
આપણે ફિલમમાં સ્પાઈડરમેન ની સ્ટોરી સાંભળી છે.તમે ક્યારેય કોઈ એવા વ્યક્તિના વિષે વિચાર્યું છે?જે રિયલ લાઈફમાં સ્પાઇડરમેન છે.આ છોકરાની ઉમર માત્ર ત્રણ વર્ષ છે.આ છોકરાનું નામ…
સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે કે યુવાનોને બ્રેક અપની પારાવાર પીડા થાય છે.તેના દર્દમાંથી બહાર આવતા તેને ખાસા મહિનાઓ લાગે છે. બ્રેક અપ થાય ત્યારે…
જાણો ડાન્સિંગ નામની આ કસરત બ્યુટીને કઈ રીતે નિખારી શકે છે ૧૯૮૨માં પહેલી વાર UNESCOઇન્ટરનેશનલ યિેટર ઇન્સ્ટિટ્યૂટની ઇન્ટરનેશનલ ડાન્સ કમિટી દ્વારા શરૂ કરવામાં આવેલો આ દિવસ…
ફેસબુક કે વોટસએપ પર નવું ડિસ્પ્લે પિક્ચર પસંદ કરીને મૂકવું એ સામાન્ય રીતે કંટાળાજનક કામગીરી છે પણ ઓનલાઇન વિશ્વમાં લોકો તમને વધુ સારી રીતે કેમ મૂલવે…
વર્લ્ડ હેરીટેજ ડેના આપણી પુરાતત્વ સંસ્કૃતિને સાચવવાની પહેલ કરવામાં આવે છે. રાજકોટમાં પણ વિવિધ પુરાતન કહી શકાય તેવા બાંધકામો આવેલા છે. જેમાં જ્યુબિલીની છત્રી, લાખાજીરાજ લાયબ્રેરી…