Offbeat

અડધો શિયાળો વીતીગયા બાદ સૌરાષ્ટ્રમાં પરમ દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. અચાનક વાતાવરણમાં ભારે ઠંડા પવનસાથે તીવ્ર ઠંડી છવાઈ જતા રોડ પર બેઘર હાલતમાં રહેતા…

વધુ પડતા પ્લાસ્ટીકનો ઉપયોગ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર હોવાનું પણ એક કારણ છે. પ્લાસ્ટીક ખાવાના કારણે ગાય સહિત અનેક પશુઓ મોતને ભેટયા છે. માનવજાત પોતાના સ્વાર્થ…

બંજી જમ્પિંગ એક પ્રવૃત્તિ છે જેમાં સ્થિતિસ્થાપકતા ધરાવતા એક લાંબાદોરડા સાથે જોડાઇને કોઇ ઉંચા સ્થળેથી કૂદકો લગાવવામાં આવે છે. સામાન્ય રીતે ઊંચુંસ્થળ કોઇ ઇમારત, પૂલ અથવા ક્રેન જેવી કોઇ…

સપના તમને એક શાનદાર દુનિયામાં લઈ જાય છે અને આ જ કારણ છે કે તેતમને આટલા વ્હાલા લાગે છે. સપનામાં એક પ્રેમી પોતાની પ્રેમિકાને મળી શકે…

પવનચક્કી નામ સાંભડતા જ આપણને આપનું બાળપણ યાદ આવી જાય છે. તમે એજ વિચારો છો ને કે પવનચક્કી અનેબાળપણ ને વળી શું લાગે વળગે…પણ તમને શું…

સાચો ‘સ્વચ્છ ભારત’નો ફેન છે આ દુલ્હો, લગ્નના સ્ટેજ પર બનાવ્યું ટોઇલેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનને ગામે ગામમાં ખાસ અસર કરી છે. ન હોય……

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટ્રાગ્રામ પર ફોલોવર લિસ્ટમાં પોતાનું પ્રથમ સ્થાન બનાવ્યું છે. મોદી ફોટો અને વિડિયો શેરિંગ એપ્લિકેશન ઇન્સ્ટ્રાગ્રામ પર સમગ્ર વિશ્વમાં સૌથી વધુ અનુસરતા નેતાઓ…

લગ્ન પ્રસંગોએ અને તહેવારોમાં માંડ ક્યારેક પહેરાય પણ જ્યારે પણ એનો ઉપયોગ થાય ત્યારે તેની આભા તમારા વ્યક્તિત્વને શોભાવી દે તેવી હોવી જોઈએ. મોંઘાંમાયલાં ઘરેણાં આપણે…

તમે થોડા સમય પહેલા આવેલી હિન્દી ફિલ્મ 102 નોટ આઉટ જોયું છે…?? જો હજુ જોઈ ના હોય તો જરૂરથી જોઈ લેજો અને એ પણ નિવૃત્તિ લીધા…