સંઘ્યાની જેમ રાતનો વૈભવ નિહાળો હોય છે: કાળા ડિબાંગ આકાશમાં ચમકતા તારલાઓ સાથે બચપણ અને સોનેરી યાદો વણાયેલી છે: આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ આ આનંદ ઝુંટવી…
Offbeat
ઓઝલ – પડદાનો કોઈ રિવાજ હતો નહિ પરંતુ દિલ્હીનું તખ્ત મુસલમાનોએ બથાવી પાડ્યું હોવાથી અને મુસલમાનોએ મજહબી ઘેલછાનું તાંડવ આદરેલું હોવાથી ઓઝલ – પડદાની પ્રથા…
2008થી આપણાં દેશમાં રાષ્ટ્રીયસ્તરે ક્ધયા દિવસની ઉજવણી થાય છે: આજે પણ ક્ધયાઓ જેન્ડર બાયસનો ભોગ બને છે છોકરીઓને બચાવવી તે પેઢીઓને બચાવવાની પણ વાત છે: આજે…
વિશ્ર્વમાં હાલ 180થી વધુ પ્રજાતિના લકકડ ખોદ જોવા મળે છે: આ નાનકડું પક્ષી, લાકડા ઉપર એક સેક્ધડમાં ચાંચ વડે ર0 વખત ટોચા મારે છે: તેની જીભ…
દહીં, દૂધ, ચીઝ, સોયા પ્રોડક્ટસ અને નોનવેજમાંથી બી-12 શરીરને પુષ્કળ મળે છે અત્યારની લાઇફ સ્ટાઇલ અને ખાવાની ખોટી ટેવને કારણે આ ઉણપ વધુ જોવા મળે છે…
રવિવારની રજા 10 જૂન 1890 થી શરૂ થઇ હતી: મોટાભાગના લોકો હવે 26મી જાન્યુઆરીને 15 ઓગષ્ટ જેવા બે રાષ્ટ્રીય તહેવારોની રજા રાખવાની તરફેણ કરી રહ્યા…
આપણે મહમદ બેગડાને સોઈ ઝાટકીને તમાચો માર્યો છે ને જેતપરને આ ટાણે ઉગારી લીધું છે સોનાનો તોડો ! એમદખાન, તેની પત્ની, તેની જુવાન દીકરી…
સ્વામી વિવેકાનંદની જયંતી નિમિત્તે આચાર્ય લોકેશજી સહિત અન્ય ધર્માચાર્યોએ વિશ્વ ધર્મ સંવાદ-૨૦૨૨ કર્યુંં સંબોધન અબતક,રાજકોટ ૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદનાં જન્મ દિવસને ભારત સરકાર ’યુવા…
અબતક,રાજકોટ પોષ શુદ પૂનમને સોમવારના દિવસે પોષી પૂનમ છે. સોમવારે આવતીપૂનમ ઉત્તમ ગણાય છે.તેમાં પણ પોષી પૂનમનું વિશેષ મહત્વ છે. પોષી પૂનમના દિવસે મા શાકંભરી દેવીનો…
શોલા જો ભડકે… દીલ મેરા ધડકે… અબતક, અરૂણ દવે, રાજકોટ બોલીવુડની દુનિયામાં આઝાદી પહેલાના મુંગી ફિલ્મોના જમાનામાં હિરો બનવા આવેલા ગાયક-સંગીતકાર સી.રામચંદ્ર ફિલ્મ જગતમાં ગાયક…