ટ્રેનોમાં મોટાભાગે લોકો ખાવાપીવાની વસ્તુઓના ઊંચા ભાવ વસૂલવાની ફરિયાદ કરે છે. જ્યારે કે અનેકવાર મુસાફરોને ખાદ્ય સામગ્રીના સાચા ભાવની માહિતી હોતી નથી અને તેઓ ઠગાઈ જાય…
National
સૂર્યની ધરી ઉપરની ગરમી અંગે મેળવાશે વિગતો આગામી વર્ષે સૂર્ય પર પોતાના પ્રમ રોબોટિક અંતરિક્ષયાનને મોકલવાની યોજનામાં વ્યસ્ત છે. સૂર્યના વાતાવરણની તપાસ કરવા માટે આ અંતરિક્ષયાનને…
પ્લેટફોર્મની મદદી વાસ્તવિક સમયમાં સમુદ્ર નીચેની ભૌતિક, રસાયણીક તેમજ ભુ-વિજ્ઞાની પરિસ્થિતિઓનું અવલોકન કરી શકાશે ચીન દક્ષિણ સાગરમાં સૌપ્રમવાર લાંબા સમય સુધી સમુદ્રની અંદર ઓબઝર્વેશન કરવા માટે…
દેશના ૧૦ લાખ બેંક કર્મચારીઓ હડતાલ પર: સ્કુટર રેલી સહિતના વિરોધ પ્રદર્શન. નોટબંધી બાદ લાંબા સમય સુધી બેંકોમાં વધારાના કલાકો કામ કરવા ઉપરાંત લોકોના રોષનો ભોગ…
હોટ ગુટખાના ધંધામાં ભાગીદારી માટે અનિશ ઇબ્રાહીમના ઇશારે સલીમ ચીપલુને હત્યા માટે સોપારી આપી શાર્પ શુટર મોકલ્યા જામનગરના ગુટખાના વેપારી અશ્ફાક ખત્રી અને ભત્રીજા સફદરના દુબઇમાં…
સદર બજારમાંથી ફટાકડાનો મોટો જથ્થો ખરીદ કરી એલઇડી બોમ્બ બનાવી બ્લાસ્ટ કરવાના હોવાની બંને શખ્સોની કબુલાત: વસીમની પત્ની સાહજીન ટોણા મારતી હોવાથી આંતકી પ્રવૃત્તિ ઝડપી બનાવી…
સૂર્ય કરતા હજારો-લાખો ગણા વિશાળ સુપરમેસીવ બ્લેક હોલ અંગે ખગોળીય સંશોધન. ખગોળ શાસ્ત્રીઓએ અવકાશમાં થતી ગેલેકસીઓ વચ્ચેની ભયંકર ટકકર અને ત્યારબાદ સ્ટાર્સ ગળી જતા બ્લેક હોલ…
ગયા વર્ષની સરખામણીમાં સીએસના પરિણામમાં ધરખમ ઘટાડો: ઓલ ઈન્ડિયામાં ૨૧મો રેન્ક પ્રાપ્ત કરનાર અમદાવાદની દેવાંગી શાહે કહ્યું, સોશ્યલ મિડિયાથી દુર રહી મહેનત કરવી જોઈએ. ધ ઇન્સ્ટિટયુટ…
આમદની અઠ્ઠની, ખર્ચા રૂપૈયા!!! ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૬માં સરકારના ઉત્સવો દરમિયાન વિદેશી પ્રવાસીઓની પાંખી હાજરી: વિધાનસભામાં અપાયા આંકડા ગુજરાત સરકારે ખ્યાતનામ રણોત્સવ, પતંગ ઉત્સવ અને નવરાત્રી…
બ્રિટીશ બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશન (બીબીસી)એ ભારતની વન્યજીવ સંરક્ષણ નીતિ વિરૂધ્ધ ‘વન વર્લ્ડ’ કિલીંગ ફોર ક્ધઝર્વેશન નામની બનાવી ડોકયુમેન્ટરી કાઝીરંગા મુદે નેશનલ ટાઈગર ક્ધઝર્વેશન ઓથોરિટીએ બીબીસી એટલે કે…