National

Delhi | Mumbai | travel

અમેરિકાની કંપનીએ નવી દિલ્હીમાં હાઈપરલૂપ -વન પ્રોજેકટ રજૂ કર્યો. નેવાડામાં ટ્રાયલને સફળતા અમેરિકાના નેવાડામા હાયપરલૂપ વનની ટ્રાયલ કરવામાં આવી હતી. જેને સફળતા મળ્યા બાદ હવે ભારત…

Amazon | groceries |business

એમેઝોન ઉત્પાદનો સીધા ખેડુતો પાસેથી ખરીદી લોકો સુધી પહોચાડશે સરકારની મંજૂરી મળ્યા બાદ શરૂ કરશે સર્વિસ. ભારતમાં એમેઝોન પ્રગતીનાં પંથે છે. ત્યારે હવે ઘરે ઘરે કરીયાણુ…

Electric vehicles |commercial use |permits

ઈ-વ્હીકલના કોમર્શિયલ ઉપયોગને પ્રોત્સાહન આપવા સરકાર કાયદામાં ફેરફાર કરશે. સરકાર શહેરોમાં ઈ-વ્હીકલનો સરળતાી કોમર્શિયલ ઉપયોગ ઈ શકે તે માટે નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. ઈ-વ્હીકલ…

summerheat

માર્ચ થી મે દરમિયાન સામાન્યી વધુ ગરમી રહેશે: ઉત્તર-પશ્ર્ચિમી પ્રદેશમાં દર વર્ષની સરખામણીએ ૧ ડિગ્રી તાપમાન વધશે તેવી દહેશત. ફેબ્રુઆરીના અંતમાં જ લોકો ગરમીનો અનુભવ કરવા…

anganvadiworker | strike

ગઇકાલે અને આજે ગેરહાજર રહેનારનું વેતન કાંપી લેવા આદેશ રાજકોટ મહાનગરપાલિકાની ૩૫૦ આંગણવાડીઓના ૪૦૦ જેટલા વર્કરો અને હેલ્પરોના તા.૧૬થી ચાલતા આંદોલનને પગલે આંગણવાડીઓના આશરે ૧૦,૦૦૦ જેટલા…

bull | earn9.25crore

ચિત્રકૂટના ગ્રામોદય મેળામાં યુવરાજથી સૌ કોઈ આકર્ષિત ચિત્રકૂટમાં આયોજિત ગ્રામોદય મેળામાં સુપર સાંઢ યુવરાજ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ૯.૨૫ કરોડ રૂપિયાની કિંમતનો આ સાંઢ પ્રતિ વર્ષ…

samrtcity

શહેરી વિકાસ મંત્રાલયના વર્કશોપમાં જાહેરાત કરાશે કોઈ પણ શહેર કેટલું રહેવાલાયક છે તેનું માપ કાઢવું ટૂંક સમયમાં શક્ય બનશે. જે તે શહેરમાં રહેવાની સુવિધા, માહોલ વગેરે…

railwaydeclarelist

ટ્રેનોમાં મોટાભાગે લોકો ખાવાપીવાની વસ્તુઓના ઊંચા ભાવ વસૂલવાની ફરિયાદ કરે છે. જ્યારે કે અનેકવાર મુસાફરોને ખાદ્ય સામગ્રીના સાચા ભાવની માહિતી હોતી નથી અને તેઓ ઠગાઈ જાય…

robotic spacecraf | nasa

સૂર્યની ધરી ઉપરની ગરમી અંગે મેળવાશે વિગતો આગામી વર્ષે સૂર્ય પર પોતાના પ્રમ રોબોટિક અંતરિક્ષયાનને મોકલવાની યોજનામાં વ્યસ્ત છે. સૂર્યના વાતાવરણની તપાસ કરવા માટે આ અંતરિક્ષયાનને…

south china |underwaterplatform

પ્લેટફોર્મની મદદી વાસ્તવિક સમયમાં સમુદ્ર નીચેની ભૌતિક, રસાયણીક તેમજ ભુ-વિજ્ઞાની પરિસ્થિતિઓનું અવલોકન કરી શકાશે ચીન દક્ષિણ સાગરમાં સૌપ્રમવાર લાંબા સમય સુધી સમુદ્રની અંદર ઓબઝર્વેશન કરવા માટે…