આઇએસ કનેકશન ધરાવતા બંને આંતકીની પૂછપરછ અને લેપટોપમાંથી ચોકાવનારી વિગતો બહાર આવતા ગુજરાત ઉપરાંત અન્ય રાજયની પોલીસે પણ તપાસમાં ઝંપલાવ્યું: વસીમ અને નઇમ ડાર્કવેબનો ઉપયોગ કરતા…
National
રાજયમાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિનું ચીરહરણ…: વિધાનસભા સંકુલમાં મીડિયાને સંબોધી રહેલા ગૃહમંત્રી પર ધંધુકાના ડે.કલેકટર કચેરીના કલાર્કેે બે-બે વાર જુતા ફેંકયા: બેરોજગારી, ભ્રષ્ટાચાર અને દા‚બંધીના મુદ્દે આક્રોશમાં આવી…
રોકડ ટ્રાન્જેકશનને ઘટાડી ડિજિટલ ટ્રાન્જેકશનને વધારવા કરાયો નિર્ણય ભારતમાં બેંકોનો વ્યવહાર નોટબંધી પછી વધી રહ્યો છે. ત્યારે એચડીએફસી બેંક, આઈસીઆઈસી બેંક, એકસીસ બેંકોએ બુધવારથી નવી પઘ્ધતિ…
વર્ષ ૨૦૧૬માં વૈજ્ઞાનિકોએ ગ્રીનલેન્ડમાંથી ૩૭૦ કરોડ વર્ષ જુના અવશેષો શોધી કાઢયા હતા: નવી ખોજી માનવજીવનની ક્રાંતિ અંગેના સંશોધનમાં સફળતા મળશેવર્ષ ૨૦૧૬માં વૈજ્ઞાનિકોએ ગ્રીનલેન્ડમાંથી ૩૭૦ કરોડ વર્ષ…
જિનીવા ખાતેના યુનાઈટેડ નેશનલના ૩૪માં માનવ અધિકારઅધિવેશનમાં ભારતીય રાજદૂત અનિલ કુમારે પાકિસ્તાનની આતંકવાદના મુદ્દે ઝાટકણી કાઢી ભારતને નુકશાન કરવા માટે પાકિસ્તાને ઉછેરેલો સાપ હવે તેને જ…
વિશ્ર્વભરમાં લોકમુખે રમતી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લેખક તારક મહેતાનું ૮૭ વર્ષે અમદાવાદમાં નિધન: પરીવારે કર્યો દેહદાનનો નિર્ણય ‘દુનિયાને ઉંધા ચશ્મા’ના લેખકની દુનિયાને અલવિદા:…
અબ્દુલ કલામ આઇલેન્ડથી DRDO દ્વારા કરાયું પરીક્ષણ: દેશની સંરક્ષણ તાકાત વધી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગોનાઈઝેશન (DRDO)એ આજે ઓડિશાના અબ્દુલ કલામ આઈલેન્ડ ઉપરી ઈંટરસેપ્ટર મિસાઈલનું સફળ…
૨૦૦૫-૦૬થી ૨૦૧૫-૧૬ના ડેટા પરથી તથ્ય ફલિત થયું છેલ્લા ૧૦ વર્ષમાં ભારત વધુ હેલ્ધી બન્યું છે સરકારી ડેટા જણાવે છે કે બાળમૃત્યુદર ઘટયો છે. લોકોની તબિયત ટનાટન…
સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનને (સીડબલ્યુસી) અદાણી પોર્ટ અને એસઈઝેડમાં કામગીરી કરવાની છુટ મળી છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે દરમિયાનગીરી કરીને સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનને એસઈઝેડમાં કામગીરી કરવાની…
નિરંકુશ યેલું ડ્રોન ટોળા ઉપર પડતા મહિલાને ઈજા પહોંચી’તી અમેરિકામાં એરીયલ ફોટોગ્રાફી બીઝનેશના માલીક પૌલ એમ.સ્કીનરને થી ઉપરના ડ્રોનના હુમલામાં ૩૦ દિવસની જેલની સજા ઈ છે.…