વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૨ સુધીમાં ચુંટણી બજેટ સામે ખર્ચમાં ૫૦ ટકાનો વધારો નોંધાયો ગુજરાત સરકારે વિધાનસભાની ચુંટણી માટે રૂ.૩૨૦.૧૬ કરોડના ભંડોળની જોગવાઈ કરી છે. જયારે તેની…
National
અમેરિકી પ્રમુખે આ વધારાને ‘ઐતિહાસીક’ ગણાવ્યો: નિષ્ણાંતોએ કર્યો સવાલ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય બજેટમાં રૂ.૩.૫૦ લાખ કરોડનો વધારો કર્યો છે. રૂ.૩.૫૦ લાખ કરોડ એટલે ૫૪…
બેન્ક ડિફોલ્ટરો ઉપર તૂટી પડશે સરકાર બેંક ડીફોલ્ટરો ઉપર કેન્દ્ર સરકાર તૂટી પડશે. નાણામંત્રી અ‚ણ જેટલીએ સંકેત અપી દીધો છે કે ડીફોલ્ટરોના મામલે ભારત સરકાર ખૂબજ…
નોટબંધી બાદ કાળાને ધોળા કરવાનો ખેલ પાર પાડનાર કંપનીઓ સરકારની રડારમાં: આરબીઆઈ, સીબીડીટી અને ઈન્ટેલીજન્સ એજન્સીઓ હા મિલાવી ભરશે પગલા સરકાર કાળા નાણાના દુષણ સામે લડવા…
૧૯૯૬માં દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના અપરાધીને પુત્રીના લગ્નમાં હાજરી આપવાની તક ન અપાઇ: કોર્ટનું કડક વલણ નિર્દોષોને મારી નાખવા આતંકીઓ જામીન, પેરોલ મેળવી શકે નહીં તેમ…
તમામ વર્ગને આવરી લેતુ મનમોહક બજેટ: રાજયનાં ઈતિહાસમાં પ્રથમવાર વાર્ષિક યોજના વિનાનું બજેટ રજૂ કરાયું.. બજેટમાં વિધાનસભાની ચુંટણી જ કેન્દ્ર સ્થાને: લોકો પર નવો કરબોજ નહીં..…
દરેકદેશને પોતપોતાના રાષ્ટ્ર ધ્વજ હોયછે.દરેક દેશવાસીઓ તેમના ધ્વજ પ્રત્યે આદરભાવ હોયછે.દરેક દેશનો રાષ્ટ્ર ધ્વજ એ દેશ આઝાદ છે તેનો સંદેશો પાઠવે છે. આપણાં દેશનો રાષ્ટ્ર ધ્વજ તિરંગો…