માત્ર ૪ કલાક ઉંઘ કરનાર યોગી લોકસભાના સૌથી એકટીવ સાંસદ હતા: ઉત્તરપ્રદેશમાં કોમી હિંસા સામે આંખ આડા કાન કરનાર અધિકારીઓ સામે કડક હો કામગીરી કરવા સરકારનો…
National
રામ મંદિરનો મામલો ધર્મ અને આસ સો જોડાયેલો: વડી અદાલતના ન્યાયાધીશ મધ્યસ્થી બનવા તૈયાર રામ મંદિરનો મુદ્દો ઘણા સમયી વિવાદીત છે ત્યારે દેશની વડી અદાલતે આ…
મારૂતી સુઝુકી ઈન્ડિયા લિમિટેડે સર્વે કરીને તૈયાર કર્યો ઈન્ડેકસ રાહદારીઓ માટે મુંબઈ સૌથી સલામત શહેર છે. જી હા, ટ્રાફીક કંટ્રોલ અને મોટર કાયદાના પાલન મામલે મુંબઈ…
બાંગ્લાદેશ સરકારે ભારતના ગૃહ મંત્રાલયને વિસ્તૃત રિપોર્ટ સુપરત કર્યો જીહાદીઓ ભારતમાં ઘૂસતા હોવાની બાંગ્લાદેશની ચેતવણી છે. પાડોશી દેશ બાંગ્લાદેશ સરકારે ભારતનાં ગૃહમંત્રાલયને એક રીપોર્ટ સુપરત કર્યો…
સૌથી વધુ દિલ્હીમાં ૬૬ કોલેજો અને યુનિવર્સિટીઓ માન્યતા વિના ધમધમી રહીછે: નકલી શૈક્ષણિક સંસ્થાઓ સામે ફરિયાદ નોંધવા અને કાર્યવાહી કરવા આદેશ કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ…
ટ્રાફિકનું શિક્ષણ અને જાગૃતિ કેળવવા ટ્રાફિક એજ્યુકેશન અને અવેરનેશ મોબાઇલ વાન શરૂ કરાશે: શાળા-કોલેજોમાં છાત્રોને માહિતગાર કરાશે આમ તો ગુજરાતમાં માર્ગ અકસ્માત અને તેનાથી થતાં મોતના…
વર્ક પ્લેસ પર જાતિય સતામણી થઈ હોવાની ફરિયાદ કરનાર કેન્દ્રીય મહિલા કર્મચારીને હવે ૯૦ દિવસની ચાલુ પગારે રજા મળશે. આ સમયગાળામાં કેસની તપાસ કરવામાં આવશે. આ…
દારૂ પીવામાં પંજાબ કરતા ગુજરાતીઓની સંખ્યા વધુ: નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ૨૦૧૫-૧૬માં ચોંકાવનારી વિગતો નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના ડેટા મુજબ પંજાબ કરતા ગુજરાતી સ્ત્રીઓની દારૂ પીવામાં…
અમેરિકાના ફોર્બ્સ મેગેઝીને બહાર પાડી યાદી ૫ લાખ કરોડ રૂપિયાથી વધુની સંપતિ સાથે બિલ ગેટસ દુનિયાના સૌથી ધનાગઢ બની ગયા છે. જયારે બિઝનેસમેન અને અમેરીકાના પ્રમુખ…
કુલ ૧૨.૪૯ કરોડ મનરેગા જોબકાર્ડમાથી ૬૩ ટકા વેરીફાઈડ કરાયા મનરેગામાં બોગસ નામ ઘુસાડી કરોડો ‚પિયાનો ભ્રષ્ટાચાર યો હોવાના આક્ષેપો અનેક વખત યા છે. ત્યારે મોદી સરકારે…