ગુજરાત બીએસએનએલ ૧ માસમાં સૌથી વધુ સીમકાર્ડ વેચવામાં દેશભરમાં પ્રથમ: ૧ મહિનામાં ૫૦ કરોડની આવક મેળવી તમામ રેકોર્ડ તોડયા દેશભરમાં જીઓ ફિવર છવાયો છે ત્યારે જીઓના…
National
ગૌવંશ સંરક્ષણ ખરડો વિધાનસભામાં પસાર થતા માત્ર જૈન સમાજ જ નહી પણ સમસ્ત જીવદયા પ્રેમીઓના હૈયામાં અનેરો ઉત્સાહ છવાયો છે. મહાવીર જન્મ કલ્યાણક પરમોત્સવે તા.૮/૪/૨૦૧૭ શનિવારના…
ગંદા ટોયલેટસના ઉપયોગથી ભારતમાં ૩૦ ટકા કરતા વધુ સ્ત્રીઓ યુરીનરી ટ્રેક ઈન્ફેકશનથી પીડાય છે આજના આધુનિક યુગમાં ટેકનોલોજી અને અવનવા આઈડીયાઓ દ્વારા મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ લાવવો…
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્યોની ગેરહાજરીમાં ભાજપના સભ્ય જગરૂપસિંહ રાજપૂત દ્વારા બજેટ સત્રના છેલ્લા દિવસના પ્રસ્તાવમાં મુસ્લિમ મહિલાઓને ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપવાની પ્રાને પુરુષ પ્રધાન…
જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરની ટર્નલી ભારતને ફાયદા હિ ફાયદા દરરોજનું ૨૭ લાખનું ઈંધણ બચશે અને જમ્મુ-શ્રીનગર વચ્ચેનું ૪૦ કિ.મી.નું અંતર ઘટશે ચૈત્રી નવરાત્રીમાં માતાની આકરી આરાધના…
વીજદર યથાવત રાખવા જર્કના આદેશથી ૧.૨૦ કરોડ ગ્રાહકોને રાહત ગુજરાત વીજ નિયમન પંચ(જર્ક) દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ માટે GUVNLના વીજદરમાં કોઇ ભાવવધારો ના આપતા રાજ્યના ૧.૨૦ કરોડ…
ઝુ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ચાર વર્ષમાં આદાન-પ્રદાન ગુજરાતના ગીરના એશિયાઈ સિંહને મધ્યપ્રદેશ મોકલવા સામે વિરોધ કરાયો હતો ત્યારે રાજ્યમાંી છેલ્લા ચાર વર્ષમાં ૨૨ જેટલા સિંહ અન્ય…
ટીકુ કમિશનથી વંચિત ૫૦૦૦ ડોક્ટરો ૭મી એપ્રિલે હડતાલ પર રાજ્યના પ્રામિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, રેફરલ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અને વહિવટી કાર્ય…
સોમવારે જવાબ રજૂ કરવા ગુજરાત સરકારને આદેશ સુપ્રીમ કોર્ટે ગુજરાતના ડીજીપી પી પી પાન્ડેયના પ્રમોશન અને ત્રણ મહિનાના એક્સ્ટેન્શન સામેની અરજીનો જવાબ સોમવારે આપવા ગુજરાત સરકારને…
રાજ્યમાં માત્ર માંસની ૫૫ દૂકાનોને મંજૂરી હોવા છતાં હજ્જારો માંસાહારના હાટડા ધમધમે છે ઉત્તરપ્રદેશમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનો સત્તાના સૂત્રો સંભાળ્યાના ચોવીસ જ કલાકમાં સમગ્ર રાજ્યમાં ધમધમતાં…