ત્રિપલ તલાક અમાનવીય અને ઈસ્લામ વિરોધી: ઝૈનુલ અબેદિન ખાન ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા વડાપ્રધાનને અનુરોધ કરાયો હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલા ગૌવંશનું માંસ દેશના ઘણા સ્થળોએ…
National
રામનોમના પાવન પર્વે રામજન્મોત્સવ, રામધુન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોથી વાતાવરણ બનશે ધર્મમય ભારતભરમાં અનેક તહેવારોની ઉજવણી ધામધુમથી કરવામાં આવે છે. જેમાં રાજકોટ શહેર હંમેશા અગ્રેસર રહે…
એન્જિનીયરીંગના ત્રીજા વર્ષમાં નાપાસ થતા અંધેરી (વેસ્ટ) સ્થિત હોટેલમાં રહેતા અર્જુન ભારદ્વાજે આપઘાત કરી મોતને વ્હાલુ કર્યુ આજના આધુનિક યુગમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે.…
રાજયના પોલીસ વડા કોને બનાવવા તે અંગે ગઇકાલે દિવસ દરમિયાન દોડધામ રહી હતી. ગીથા જોહરી, શિવાનંદ ઝા અને પ્રમોદકુમારના નામની ચર્ચા ચાલી રહી હતી અને સિનિયોરીટી…
તમીલ સુપરસ્ટાર રજનીકાંતની ૩૫૦ કરોડની ફિલ્મ ‘રોબોટ-૨.૦’ઓકટોમ્બરમાં થશે રીલીઝ તમિલ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘રોબોટ-૨.૦’ ૩૫૦ કરાષહના ખર્ચે તૈયાર થઈ ચૂકી છે. ‘રોબોટ-૨.૦’ ફિલ્મમાં મુખ્ય બાબત એ…
ભારતીય ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ એક દિવસ માટે ગલ્ફ ઓઇલ ઇન્ડિયાની સીઇઓ તરીકે સંભાળી કામગીરી ભારતીય ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એક નવી…
દૂધ ઉત્પાદન કરતા પ્રમુખ રાજયોમાં ગુજરાત ત્રીજા ક્રમે દૂધ ઉત્પાદન કરતા રાજયોમાં ગુજરાતનું સન ત્રીજા નંબરે છે ત્યારે દૂધના ક્ષેત્રોમાં ફરી એક વખત ગુજરાત વિકાસના શિખરો…
પોલીસ હાઉસીંગ કોર્પોરેશનના એમડીને રાજયના પોલીસ વડાનો વધારાનો ચાર્જ બપોર બાદ સોંપાશે રાજયના ડીજીપીના મુદે સુપ્રિમ કોર્ટના વલણથી ઇન્ચાર્જ ડીજીપી પી.પી.પાન્ડેયને મુક્તિ પત્ર લખતા રાજયના નવા…
હાઈવેથી ૫૦૦ મીટરના અંતરે દારૂબંધીના નિર્ણય અંગે ફેર વિચારણા કરવા માંગ નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેના ૫૦૦ મીટરના વિસ્તારમાં દા‚ના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવતા હોટલ…
એક દિવસમાં ૧૦ કેસોનો નિકાલ કરવા મુખ્ય ન્યાયાધીશની અપીલ કોર્ટમાં પેન્ડીંગ કેસોનો ભરાવો તા સુપ્રીમ કોર્ટે કમરકસી છે. આ કામગીરી અંતર્ગત આગામી ઉનાળુ વેકેશનમાં પણ સુપ્રીમ…