National

national | government | black money

આવકવેરા વિભાગનું ૫૦ સ્થળોએ મેગા સર્ચ ઓપરેશન ૧૦૦ કરોડના કાળાનાણાનું પગે‚ રાજકોટ સુધી પહોચ્યું છે. ગઈકાલે આવકવેરા વિભાગે મુંબઈ, અમદાવાદ, હૈદ્રાબાદ અને રાજકોટ સહિતના ૫૦ સ્થળોએ…

petrol-diesel | governement | national

ભાવની રોજીંદી સમીક્ષા કરવા ઓઇલ કંપનીઓની તૈયારી: મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે બેઠક વિશ્ર્વના ઘણા દેશોમાં ઓઇલ કંપનીઓ ઇંધણના ભાવમાં દરરોજ વધઘટ કરતી હોય છે. ત્યારે હવે…

modi | government | national

ભાવની રોજીંદી સમીક્ષા કરવા ઓઇલ કંપનીઓની તૈયારી: મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે બેઠક ભારત અને ઈઝરાયલ વચ્ચે મહત્વના સંરક્ષણ કરારો યા છે. જેના અંતર્ગત ઈઝરાયલ ભારતને એડવાન્સ…

supreme court | national | governement

સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો: છુટાછેડા બાદ બેસહારા જીવન જીવતી મહિલાઓને મળશે કાયદાનો ટેકો સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા કહ્યું હતું કે, જો ી પગભર…

election |

ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયાની ટીમ પંદર દિવસમાં ગુજરતાની મુલાકાતે આવવાની સંભાવના મતદાતા યાદી સુધારણા પ્રક્રિયાની ગુજરાતમાં સમીક્ષા માટે ધી ઈલેકશન કમિશન ઓફ ઈન્ડીયા (ઈસીઆઈ)ની ટીમ પંદર…

governement | facebook | whatsapp | social media

સોશિયલ નેટવર્ક ગ્રાહકો સુધી પહોંચવા ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર્સ નેટવર્કનો ઉપયોગ કરી, એપ્લીકેશન આધારિત ફોન-મેસેજની સેવાઓ આપી પ્રતિસ્પર્ધા ઉભી કરે છે- ડીઓટીનો એસસીમાં દાવો કેન્દ્ર સરકારે સુપ્રીમ…

world health day |

૭ એપ્રિલ વિશ્ર્વ આરોગ્ય દિવસ ૭ એપ્રિલ વિશ્ર્વ આરોગ્ય દિવસ ઉજવવાનો હેતુ સમજાવતા જણાવેલ હતું કે આ વર્ષના આરોગ્ય દિવસનો વિષય ડિપ્રેશન લેટસ ટક છે. તેનો…

pm | modi | government | national

વૈશ્ર્વિક ઘટનાઓ પર ભારતના મંતવ્યો અને દેખાવ રજુ કરવા સરકાર ૭૫ કરોડના ખર્ચે એક હાઇ એન્ડ ડીજીટલ પ્લેટફોર્મ વિકસાવશે વૈશ્ર્વિક ઘટનાઓ પર ભારતની વર્તુણક અને દેખાવ…

viajy rupani | cm | government

મેવાસામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવાસન વિભાગના વિવિધ પ્રોજેકટનું ખાતમૂહૂર્ત કર્યું: સિનીયર સિટીઝનોની યાત્રાની ટિકિટનો ૫૦ ટકા ખર્ચ રાજય સરકાર ઉઠાવશે રામનવમીના દિવસે ભગવાન શ્રી રામના ‚ડા…

mahavir jayanti | local

હરિયાણાના ૯મી એપ્રીલે માંસ અને દા‚ના વેચાણ પર રોક લગાવી, મહાવીર જયંતિ અહિંસા દિન તરીકે ઉજવાશે હરિયાણા સરકારે ૯ એપ્રિલના રોજ મહાવીર જયંતિ નીમીતે નો-માંસ, નો-દા‚…