જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને ઘડયું નવું ફ્રેમ વર્ક: સુપ્રીમની પેનલને પાઠવ્યો જવાબ હવે કાર રજીસ્ટ્રેશન વેળાએ થર્ડ પાર્ટી ૩ વર્ષનું વાહનનું વીમા પ્રીમીયમ એકી સાથે જ ભરી…
National
નવા ફાયનાન્સ બીલમાં ટ્રસ્ટને મળતા ભંડોળ મામલે અનેક રાહતો સગા-વ્હાલાઓના ફાયદા માટે રોકડ કે, સંપતિના ‚પમાં ટ્રસ્ટને અપાયેલી ગીફટ ઉપર હવેી કર લાગશે નહીં. લોકસભામાં આ…
કલા ક્ષેત્રે ભારત અને ચીન મીલાવી રહ્યા છે હાથ: નવુ ચેપ્ટર શરૂ થશે હવે ચીન ભારત સહિતના બ્રિક્સ દેશો સાથે સંયુક્ત રીતે ફિલ્મ પ્રોડક્શન કરશે! આ…
વડી અદાલતે સરકાર પાસે પૂર્વ સાંસદો અને ધારાસભ્યોને અપાતા ભથ્થા અંગે જવાબ માંગ્યો દેશમાં પૂર્વ સાંસદો અને ધારાસભ્યોને ટ્રેનમાં વિનામુલ્યે અનલીમીટેડ મુસાફરી સહિતના લાભ તેમજ ભથ્ા…
પ્રથમ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ખરીદનારને મળશે લાભ સરકાર ઘરના ઘરનું લક્ષ્ય સાધવા માટે અનેક નિર્ણાયક પગલા લઈ રહી છે. હવેી શહેર કે, ગ્રામ્ય વિસ્તારમાં…
સુત્રધાર દિનેશ પટેલે ખોડીયારનગરનું મકાન બાવાજી અને આહિર શખ્સને મકાન વેચાણ કર્યા બાદ ફસાતા મકાન ધ્વંશ કરવા બોમ્બ બનાવ્યાનું ખુલ્યું: વિસ્ફોટક સામગ્રી મોરબી અને જસદણથી ખરીદ…
સગીરાને મુંબઇથી .૨૫ હજારમાં ખરીદી હોવાની અમદાવાદના શ્રીકાંતની કબુલાત ગોરખધંધામાંથી મળતા રૂપિયામાંથી ૧૦ થી ૨૦ ટકા કમિશને વહેંચી લેતા જૂનાગઢ જિલ્લાની ધૃણાસ્પદ અને સનસનીખેજ ઘટના એવા…
ટિકિટ બુકિંગ સમયે અલ્ટરનેટીવ ટ્રેનનો વિકલ્પ પસંદ કરનારને અપાશે સુવિધા એપ્રિલ મહિનાથી મેઈલ કે એકસપ્રેસ ટ્રેનની રીઝર્વેશન ટિકિટ ધરાવનાર મુસાફર રાજધાની અને શત્તાબ્ધી ટ્રેનમાં મુસાફરી કરી…
૧લી જુલાઈથી નિયમનો અમલ કરાશે: પાનકાર્ડ માટે અરજી કરતા પહેલા આધારકાર્ડ મેળવવું પડશે હવે જયારે તમે તમારું આવકવેરા રીટર્ન ભરશો ત્યારે તમારે આધાર નંબર ફરજીયાતપણે આપવો…
ચાલુ વર્ષે ઉનાળો ગરમીના તમામ જૂના રેકોર્ડ તોડે તેવી પ્રબળ સંભાવના: ઉનાળાના આરંભે જ સૂર્યનારાયણના રોદ્ર રૂપથી લોકો ત્રાહીમામ્ ચાલુ સાલ ઉનાળાની સિઝન ગરમીના પાછલા તમામ…