આવકવેરા વિભાગે કરેલા ૧૧૦૦ સર્વેમાંથી ૪૦૦ મામલાઓને આગળની કાર્યવાહી માટે સીબીઆઈને સોંપાયા રાજયસભામાં નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, નોટબંધી બાદ આવકવેરા વિભાગ ૧૧૦૦ થી વધુ કરેલા…
National
અમદાવાદ એરપોર્ટ પર હૃદય રોગનો હુમલો આવ્યા બાદ એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા: રમેશચંદ્ર અગ્રવાલનો દેહ ભોપાલ લઈ જવાશે: પત્રકાર જગત શોકમય દૈનિક ભાસ્કર ગ્રુપના ચેરમેન…
ટેકનોલોજીઓ સાથે કર્મીઓની કાર્યક્ષમતા વધારવા કંપનીઓ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા તાલીમ આપશે આજના આધુનિક યુગમાં દીન-પ્રતિદિન ટેકનોલોજીનો ઉપયોગ વધતો જાય છે. ટેકનોલોજીઓ અપગ્રેડ ઈ રહી છે. આ…
હજારો કરોડના કૌભાંડને ૨૫-૨૫ વર્ષ વિત્યા બાદ સુનાવણીનો અંત માર્કેટમાં હર્ષદ મહેતા કૌભાંડને ૨૫-૨૫ વર્ષો વિત્યા બાદ હવે ચાર પૂર્વ બેંકરોને જેલનાં સળીયા પાછળ ધકેલવાની કામગીરી…
ગુજરાતમાં જાહેરમાં દારૂના બાર દેખાતા ની પણ કોર્ટમાં દારૂના પેન્ડિંગ કેસ નશાબંધીના કાયદાની ઐસીતૈસી દર્શાવે છે:હાઇકોર્ટ દમણના દારૂના વેપારીઓની સામે ગુજરાતમાં યેલી ફરિયાદ રદ કરવાના કેસમાં…
દોઢ વર્ષમાં ત્રીપલ તલાક નાબુદ કરવા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વાઇસ પ્રેસિડન્ટની તૈયારી ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ત્રીપલ તલાકને નાબુદ કરવા તૈયાર થયું છે.…
બેન્કિંગ કોરસપોન્ડન્ટની કામગીરી કરતા રેશનીંગ દુકાન ધારકો રોકડ ઉપાડને આપે છે પ્રોત્સાહન નોટબંધી બાદ ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકારે અલગ અલગ નિર્ણયો કર્યા છે જેમાં…
બટાકા અને ડુંગળી સિવાયના તમામ શાકભાજીઓના છુટક ભાવ રૂ.૫૦થી વધુ નોટબંધી બાદ નાણાની તંગીને કારણે શાકભાજીના ભાવોમાં ફરી વધારો યો છે. છેલ્લા પખવાડિયામાં બટાકા અને ડુંગળી…
બંદોબસ્તની કરોડોની ઉઘરાણી કરવામાં પોલીસ લાચાર: નિયમનું પાલન કરાવવામાં તંત્ર નિષ્ફળ: કડક કાર્યવાહી કરવાની વાતોનું સુરસુરીયુ ઈન્ડિયન પ્રિમિયર લિગ એટલે બુકીઓને કાળી કમાણી કરાવી દેવાની સિઝન…
સ્ટોકમાં રહેલા બીએસ-૩ વાહનોને પાડોશી દેશોમાં વેંચવામાં આવશે: બીએસ-૪માં અપગ્રેડ કરાય તેવી પણ શકયતા બીએસ-૩ વાહનો ઉપર પ્રતિબંધ લાગવાનો હોવાી બજારમાં આ પ્રકારના વાહનો ઉપર ડિસ્કાઉન્ટની…