ભારત દેશ ૨૦૨૦ સુધીમાં દુનિયાનો સૌથી યુવાન દેશ બનશે જેની સરેરાશ ઉંમર ૨૯ વર્ષ રહેશે. ૬/૪ ટકા ભારતીય વસ્તી ૨૯ વયની રહેશે તેવું ભારતના હાઈ કમિશનરે…
National
એચ-૧ વિઝા નીતિને લઈ યુએસની કોલેજોમાં ભારતીય વિર્દ્યાથીઓની એપ્લીકેશન ઘટી યુનાઈટેડ સ્ટેટમાં હાલ એચ-૧ વિઝાને મોડયુલાઈઝ કરવામાં આવી છે. જેની અસર મુખ્યત્વે ભારતીય અને ચીનના વિર્દ્યાથીઓમાં…
બાવળા ખાતે વેસ્ટાસ કંપનીના બ્લેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ઉદ્ઘાટન વિજયભાઈ રૂપાણી અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ કર્યું હતું. પુનઃપ્રાપ્ય ઊર્જાની માંગ અને તેની ઉત્પતિ એ નવાયુગની આવશ્યકતા છે.…
ફાઈનાન્સ બિલ પસાર થતા કરવેરાની દરખાસ્તો કાયદો બની લોકસભામાં ફાઈનાન્સ બિલ પસાર કરાયું તે મુજબ ૧ એપ્રિલથી આવકવેરામાં ૧૦ અગત્યના ફેરફારો થશે. ચાલો જાણીએ કયા કયા…
ગુજરાતમાં જીવદયાપ્રેમીઓનું ઐતિહાસિક સંમેલન યોજાયું: ૧૨૦૦ જેટલા જીવદયા પ્રેમિઓ ઉપસ્થિત રહ્યા ગુજરાતમાં જીવદયાની પ્રવૃતિ કરતી આશરે ૬૦૦ જેટલી ગૌશાળા-પાંજરાપોળોના ટ્રસ્ટીઓ, શ્રેષ્ઠિઓ, કાર્યકરો અને વિશેષજ્ઞોનું ઐતિહાસિક સંમેલન…
જન્મતા વેંત તેના પર ૩૦,૧૯૮નું દેવું: નાણામંત્રી નીતિન પટેલે આપી વિપક્ષને માહિતી શું ગુજરાતનો બચ્ચા બચ્ચા કર્ઝદાર છે ? જન્મતા વેંત તેના પર ૩૦,૧૯૮નું દેવું ઈ…
રોકેટ લોન્ચર, રાયફલ, રડાર, નાઈટ વિઝન ડિવાઈસ, જીપ્સી, હળવા ટોર્પીડો અને નેવીગેશન સિસ્ટમ સહિતનો શ સરંજામ માટે ભારત અને મ્યાનમાર વચ્ચે ડિલ એશિયા સહિત વિશ્ર્વમાં ચીનના…
ઈન્ડિયન કાઉન્સીલ ઓફ હિસ્ટોરીકલ રીસર્ચના પુરાતત્ત્વિય સંશોધકો રામસેતુ પાયલોટ પ્રોજેકટ હેઠળ કરશે સંશોધન હિન્દુઓની આસ સો જોડાયેલા રામસેતુનું નિર્માણ કુદરતી રીતે યેલું છે કે, સુગ્રીવ સેના…
માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે છેલ્લા ૧૮ મહિનાઓમાં આતંકવાદ સાથે જોડાયેલા છ લાખ શંકાસ્પદ ખાતાંઓ બંધ કરી દીધાં છે. ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરનારી અગ્રણી એજન્સી સીએનઇટીએ ટ્વિટરના ટ્રાન્સ્પરન્સી…
૩૦મી માર્ચે ભાજપના કોર્પોરેટરો મેયર ડો.જૈમન ઉપાધ્યાયની આગેવાનીમાં દિલ્હીમાં વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાત લેશે: ૩૮ પૈકી ૩૪ કોર્પોરેટરો દિલ્હી જશે: ૪ કોર્પોરેટરો અંગત કારણોસર પીએમને નહીં મળી…