ટુંક સમયમાં આઇટી વિભાગની ઇ-ફાઇલીંગ વેબસાઇટ પર ઇ-પ્રોસેસિંગ નામની લિંક જાહેર થશે જેનાથી કરદાતાઓ આઇટીઆર ફાઇલ કરી શકશે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ જાહેર કર્યુ…
National
ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે દીક્ષાંત પરેડ સમારોહ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્િિતમાં સંપન્ન યો હતો. તાલીમ પામેલ પોલીસના જવાનોને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રજાના રખેવાળ…
ગૌ માતાની રક્ષા અને દારૂના કારણે બરબાદ થતા પરિવારોને બચાવવા કાયદો વધુ સુદ્રઢ બનાવ્યો તેની સાથે પોલીસ અસરકારક કામગીરી કરશે તેવો ગૃહમંત્રીનો આશાવાદ ગૌ હત્યા અને…
ખાંડના અપૂરતા ઉત્પાદનથી ખેડુતોને ૬૦૦૦ કરોડ રૂપીયાનું નુકશાન વર્ષ ૨૦૧૫ની દુકાળની સ્થિતિની અસર હજુ વર્તાઈ રહી છે. જેની ખાંડ ઉદ્યોગ પર ભારે માઠી અસર પડી છે.…
સચીવ સ્તરથી લઈને તમામ પ્રકારના પદો પર ખાનગી ક્ષેત્રના લોકોની કરાશે નિમણુંક સરકારી થિંક ટેંક નીતી આયોગમાં ખાનગી ક્ષેત્રોના નિષ્ણાંતો માટે દરવાજા ખોલવાની તૈયારી છે. સચિવ…
ક્રાઈમ બ્રાંચ અને ગુજરાત એટીએસ સમક્ષ આતંકી ભટકલે અનેક ચોંકાવનારી કબુલાત આપી આતંકવાદી યાસીન ભટકલે વર્ષ ૨૦૦૮માં અમદાવાદમાં બ્લાસ્ટ બાદ સુરતમાં પણ ૨૯ વિસ્ફોટ કરવાનો પ્લાન…
‘સોની’ની અપેક્ષા કરતા વધુ રકમ સાથે જાહેરાતની બધી જગ્યાઓ ૧૩૦૦ કરોડથી વધુની રકમમાં વેચાઇ ગઇ આઈપીએલના પ્રારંભને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આઈપીએલ-૧૦ના મેચ જોવા…
માં વાત્સવલ્ય યોજનામાં આવક મર્યાદા વધારાઈ: સરકારે ૧૦ હજાર કરોડી વધુના પ્રોજેકટ ફાસ્ટ ટ્રેક પર મુકયા બજેટમાં લોકોના લાર્ભો અનેક મહત્વની યોજનાઓની દરખાસ્ત મુકવામાં આવી હતી.…
આ ૧૦ હેરોન ડ્રોન બોર્ડર પર દુશ્મનોને શોધી કાઢવામાં મદદરૂપ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ માસમાં ઈઝરાયલની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત દરમિયાન બંને રાષ્ટ્રો ભારત…
ઉત્તરપ્રદેશ સરકાર ખેડૂતો પાસેી ૮૦ લાખ મેટ્રીક ટન ઘઉં ખરીદશે ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી બન્યા બાદ આદિત્યના યોગીએ હવે ખેડૂતો ઉપર મહેરબાન છે. યુપીમાં યોગીએ ૧.૫ કરોડ ખેડૂતોના…