મેવાસામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવાસન વિભાગના વિવિધ પ્રોજેકટનું ખાતમૂહૂર્ત કર્યું: સિનીયર સિટીઝનોની યાત્રાની ટિકિટનો ૫૦ ટકા ખર્ચ રાજય સરકાર ઉઠાવશે રામનવમીના દિવસે ભગવાન શ્રી રામના ‚ડા…
National
હરિયાણાના ૯મી એપ્રીલે માંસ અને દા‚ના વેચાણ પર રોક લગાવી, મહાવીર જયંતિ અહિંસા દિન તરીકે ઉજવાશે હરિયાણા સરકારે ૯ એપ્રિલના રોજ મહાવીર જયંતિ નીમીતે નો-માંસ, નો-દા‚…
કેન્દ્રીય મંત્રી મંડળે રેલવે ડેવલપમેન્ટ ઓથોરીટી સ્થાપિત કરવાના પ્રસ્તાવને આપી મંજૂરી આવનારા મહિનાઓમાં રેલવે મુસાફરી માટે ભાડામાં વધારો થવાની શકયતાઓ છે. કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે ડેવલપમેન્ટ ઓથોરિટી…
આજે આરબીઆઈની સમીક્ષા બેઠક પર રોકાણકારોની મીટ છેલ્લા ઘણા સમયી આલ્યા-માલ્યા જેવાએ બેંકોના કરોડો ડુબાડયા છે. જેનાી બેંકોના એનપીએનું પ્રમાણ ખુબજ વધી ગયું છે. પરિણામે બેંક…
સર્વિસ, કસ્ટમ એન્ડ એકસાઈઝ ઈન્ડસ્ટ્રીઝ એસો.નો સહકાર લઈ વેટ વિભાગ દ્વારા તૈયારીઓ: ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ તેમજ બાર એસો.ને પણ રખાશે સાથે ગુડ્સ એન્ડ સર્વિસ…
બાપ એવા બેટા, વડ એવા ટેટા પ્રાણી સંગ્રહાલય માટે રેતીની ખરીદીમાં કટકી થયાના આક્ષેપ લાલુપ્રસાદ યાદવનું નામ ફરી એક વખત ભ્રષ્ટાચાર કૌભાંડમાં સપડાયું છે. હવે લાલુનો…
નાણાંકીય એકટ ૨૦૧૭ દ્વારા બે લાખથી વધુના રોકડ વ્યવહારો પર ફટકારાશે આકરો દંડ ઇન્કમટેકસ વિભાગે કહ્યું છે કે, બેંકો અને પોસ્ટ ઓફીસ ખાતાઓમાંથી બે લાખથી વધુ…
કયો ખોરાખ ખાવો કે, કયો ખોરાક ન ખાવો તેવો લોકોને બંધારણીય અધિકાર હોવાનું અલ્હાબાદ હાઈકોર્ટનું કહેવું છે. રાજય સરકાર લોકોના ખોરાકને લઈ હસ્તક્ષેપ કરી શકે નહીં…
ગત વર્ષ કરતા કલેકશનમાં રૂ.૫૦૦૦ કરોડનો વધારો ગત ૩ મહિનાથી ટાર્ગેટ પુરો કરવામાં નિષ્ફળ નિવડેલા આવક વેરા વિભાગે આ વર્ષે અંતે ગુજરાતનો ટાર્ગેટ પુરો કર્યો છે.…
સરકારે સબસીડીમાં કાપ મુકતા પોટાશના ભાવમાં વધારો કરવાની અફવા ઉપર પાણી ઢોળતું ઈફકો ઈન્ડિયન ફાર્મસ ફર્ટીલાઈઝર કોર્પોરેશન લીમીટેડ (ઈફકો) દ્વારા ડીએપી, એનપીકે અને ફોસ્ફેટીક ખાતરના ભાવ…