કંપની નાણાંકીય સ્થિતિ સુધારવા અને આવકનો નવો સ્ત્રોત ઉભો કરવા યુનિવર્સિટીમાં એવિએશન સાથે સંકળાયેલ જુદા-જુદા ફીલ્ડની ટ્રેનીંગ આપશે એર ઇન્ડિયા એક એવિએશન યુનિવર્સિટીની સ્થાપના કરવાની તૈયારીમાં…
National
મૃતકોમાં મોટાભાગના સગીર વયના: ૧૫૦થી વધુને ઈજા શ્રીનગરની પેટા ચૂંટણીમાં લોહિયાળ ઘટનાઓ બનતા પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળ વચ્ચેની અડામણમાં ૮ પ્રદર્શનકારીઓના મોત યા છે જયારે ૧૫૦ લોકો…
૨ સ્થળે ચર્ચમાં થયેલા હુમલા બાદ ઈજીપ્તમાં ઈમરજન્સી ઈજીપ્તમાં યેલા આતંકી હુમલામાં ૪૩ લોકોના મોત યા છે જયારે ૧૦૦ વધુને ઈજા પહોંચી છે. રવિવારના રોજ ઈજીપ્તના…
૩.૭૭ કરોડ સ્કવેર મીટર જમીન પાણીના ભાવે ખાનગી પેઢીઓને આપી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: સરકાર પાસે માંગી સ્પષ્ટતા સરકાર ગૌરક્ષા અને પશુપાલન અંગે કરેલી કામગીરીનો જોરશોરી ઢંઢેરો…
સેન્ટ્રલ બસ ટર્મિનલના ખાતમુહૂર્ત સાથે બીએસ-૪ અદ્યતન વોલ્વો બસનું લોકાર્પણ: જીએસઆરટીસીની એન્ડ્રોઇડ એપ્લીકેશન લોન્ચ કરાઇ: આવતા બે વર્ષમાં રાજકોટવાસીઓને મળશે હાઇટેક એસટી ટર્મિનલ રાજકોટથી મુંબઇ નવી…
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમીતભાઇ શાહએ જાહેર કરેલા ૬ કાર્યકમો દેશભરમાં એક જ દિવસે બુથસ્તર સુધી મનાવવાના ભાગરુપે ગુરુવારે ભાજપના ૩૮માં સ્થાપના દિન નીમીત્તે રાજકોટ…
ખાનગી સ્કૂલો ત્રિમાસિકી વધુ ફી નહીં લઇ શકે: નિયત ફી થી ઓછી ફી લેતી હોય તેઓ મંજૂરી વગર વધુ ફી નહીં લઇ શકે ખાનગી સેલ્ફ ફાઈનાન્સ…
ઉનાળુ વેકેશનના પ્રમ અઠવાડિયામાં શે કામગીરી: બાર એસોશીએશનને સહકાર આપવા કરી અપીલ પેન્ડીંગ કેસોનો ભરાવો યો હોવાી કોર્ટની કામગીરીનું ભારણ વધ્યું છે. આ કેસોનો નિકાલ કરવા…
પંજાબમાં મંત્રીપદ મેળવ્યા બાદ નવજોતસિંહ સિઘ્ધુના કોમેડી શોમાં કામ કરવાના મામલા પર હાઇકોર્ટે પ્રશ્ર્નો ઉભા કરી માંગ્યા જવાબો પંજાબના કલ્ચરમંત્રી નવજોતસિંહ સિઘ્ધુના ટીવી કોમેડ શોમાં કામ…
ગૌ મુત્ર આધારિત દવાઓની લેબોરેટરીનું ઉદઘાટન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ ખાતે આવેલ જી ગૌશાળાની મુલાકાત લીધી હતી. અહિં તેમણે ગૌ-માતાનું પૂજન કરી ગૌમુત્ર આધારીત…