દર્દીઓ પાસેી ર્ઓોપેડિક ્ઇમ્પ્લાન્ટ ડિવાઇસના મન ફાવે તેવા ભાવ વસૂલતા ઉત્પાદકો, ડોકટર પર હવે રાજ્ય સરકારે નિયંત્રણ મૂકી દીધું છે, જેના કારણે હવે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ…
National
સૌરાષ્ટ્રનું પાટનગર અને શિક્ષણ હબ ગણાતા રાજકોટમાં જીટીયુનું રિજીયોનલ સેન્ટર સ્થાપવાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અને ગુણવત્તાયુકત ટેકનિકલ શિક્ષણ મળશે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને તાજેતરમાં સ્ટેટ એજયુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા…
પાંચ રાજયોની ચૂંટણી બાદ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ડાબેરીઓ સહિતના પક્ષો દ્વારા કરાતા આક્ષેપ બાદ ચૂંટણીપંચની ખુલ્લી ચેલેન્જ પાંચ રાજયોની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ આમ…
નિયમોને નેવે મૂકી બિલ્ડીંગો બનાવનાર ડેવલોપર્સ કે રહેવાસીઓની પરવાહ કરવાની જરૂર નથી: વિમાન અકસ્માત મુદ્દે બોમ્બે હાઇકોર્ટનું સખ્ત વલણ બહુમાળી ઇમારતોને અસર કરતો એક મહત્વનો ચુકાદો…
ભારતના પેસેન્જર કારના એકસ્પોર્ટમાં પીપાવાવનો મહત્વનો ફાળો ગુજરાત પીપાવાવ પોર્ટના કારણે ઓટોમોબાઈલ કંપનીઓને ફાયદો પહોંચ્યો છે અને મોટા પ્રમારમાં ગાડીઓની નિકાસ ઈ રહી છે. ૧૨ મહિનાની…
દેશની સુરક્ષાના હિતમાં સૈન્યને વધુ સત્તા અપાય તેવી વડી અદાલતમાં અપીલ આતંકવાદીઓ સામેની સશ કાર્યવાહીમાં અનેક જવાનોનો ભોગ લેવાય છે. શહિદી વ્હોરી લેનારા જવાનો કરતા લોકોનો…
મોબાઇલ ટાવરથી ઇલેક્ટ્રોમેગ્નેટીક રેડિએશનનો ખતરો હોવાની સુપ્રીમની કબુલાત છતા ગુજરાતમાં ગંભીર બેદરકારી રાખતી સરકાર મોબાઇલ ટાવરોથી લોકોના આરોગ્ય જોખમાતા હોવાની દલીલ ઘણા સમયથી થઇ રહી છે.…
સરકારના આ મનોરથ અભિયાનમાં ભાજપ સાંસદોને સક્રિય ભાગ ભજવવા વડાપ્રધાન મોદીનું આહવાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડો.ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિના મોકા પર દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાની જાહેરાત…
આવકવેરા વિભાગે કરેલા ૧૧૦૦ સર્વેમાંથી ૪૦૦ મામલાઓને આગળની કાર્યવાહી માટે સીબીઆઈને સોંપાયા રાજયસભામાં નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, નોટબંધી બાદ આવકવેરા વિભાગ ૧૧૦૦ થી વધુ કરેલા…
અમદાવાદ એરપોર્ટ પર હૃદય રોગનો હુમલો આવ્યા બાદ એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા: રમેશચંદ્ર અગ્રવાલનો દેહ ભોપાલ લઈ જવાશે: પત્રકાર જગત શોકમય દૈનિક ભાસ્કર ગ્રુપના ચેરમેન…