સીમાપારની ચાલતી તાજેતરની લડાઈમાં મનાતી સૌી સંવેદનશીલ ઘટના પાકિસ્તાનની આર્મી દ્વારા આજે ૫૦ અફઘાન સૈનિકોને બે દેશોની સીમાઓ વચ્ચે યેલી લડાઈમાં ઠાર મરાયા હોવાનું જાહેર કરવામાં…
National
પાસ ક્ધવીનર રેશ્મા પટેલ દ્વારા કરાયેલી માગણી અન્વયે થશે ફેંસલો આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી યોજવવા જઇ રહી છે ત્યારે ઇ.વી.એમ. પેપર ટ્રાયલ ઉપર આજે સુપ્રિમ…
રાજકોટ જિલ્લા કલેકટરે રેવન્યુ ડેટા ઓનલાઈન કરવા તેમજ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ બાબતે કવાયત હાથધરી રેવન્યુ રેકોર્ડને લોકોના હાથવગો કરવા માટે તમામ વિગતો ઓનલાઈન કરવાનો નિર્ણય લેવામાં…
૨૦૧૯ની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં દોડધામ શરૂ થઈ છે. તેમાં પણ મોદીને હરાવવા માટે કોંગ્રેસ મહાગઠબંધનની તૈયારી કરી રહ્યું છે. એકતાની મામણમાં જોડાઈ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આ…
હવે ગર્લફ્રેન્ડ સાથે સુમધુર સંબંધો તુટયા બાદ જયાં સુધી તેને બીજો બોયફ્રેન્ડ કે પતિ ન મળે ત્યાં સુધી નિભાવવાનો ખર્ચ બોયફ્રેન્ડને ભોગવવો પડશે. આ પ્રકારનો ચુકાદો…
આજે વહેલી પરોઢિયે ૪-૧પ કલાકે બ્રહ્મ મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર, પૂજા-અર્ચના અને વિધિવિધાન સો ભૂ-વૈકુંઠ શ્રી બદરીનાધામનાં કપાટ શ્રદ્ધાળુઓના દર્શનો ખોલવામાં આવ્યાં હતાં. બદરીનાધામનાં કપાટ ખૂલતાંની સો…
સ્ટ્રેટોસ્ફિયર પહોંચવાના ઉદેશ પહેલા સૌર વિમાને સ્વિટઝરલેન્ડમા ૩૦૦ મીટરની ઉંચાઈ પર કર્યું પ્રારંભિક ઉડ્ડયન વિશ્ર્વમાં સૌપ્રથમ વખત સૌર વિમાને ઉડાન ભરી છે. સ્ટ્રેટોસ્ફિયર (પૃથ્વીની સપાટીથી સાત…
અવકાશી ક્ષેત્રે પણ સૌનો સા સૌનો વિકાસ સૂત્ર ર્સાક કરતા ઉપગ્રહનું સફળ લોન્ચીંગ ભારતે શુક્રવારે દક્ષિણ એશિયા કોમ્યુનિકેશન સેટેલાઈટ અવકાશમાં સફળતાપૂર્વક તરતો મુકીને વધુ એક અવકાશી…
જીસેટ-૯ સાઉ એશિયા કોમ્પ્યુનિકેશન સેટેલાઈટ ક્ષેત્રે કનેકટીવીટી મજબૂત કરશે: આ સેટેલાઈટ માટે ભારતને ૧૨ વર્ષમાં ૯૬ કરોડ રૂપિયા મળશે ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભુતાન, નેપાળ, અફઘાનિસ્તાન અને…
દેશમાં ૧૮ કરોડ રાશનકાર્ડનું આધાર સાથે લીંકઅપ થતા બોગસ વ્યવહારો અટક્યા રાશનકાર્ડ સાથે આધાર કાર્ડને લીંક કરવાથી કેન્દ્ર સરકારને ‚ા.૧૪,૦૦૦ કરોડની બચત થઇ હોવાનું કેન્દ્રીય મંત્રી…