બાર કાઉન્સીલની મીટીંગમાં ભવિષ્યના કાર્યક્રમને રાજકોટ બાદ એસો.નો ટેકો એડવોકેટ એકટમાં લો-કમિશન દ્વારા સુચિત મુસદામાં કરાયેલા સુધારા સાથે કરાયેલી ભલામણના પગલે દેશભરના વકીલોમાં ફાટી નીકળેલા રોષના…
National
મુખ્યમંત્રી રુપાણી સહિતના આગેવાનો કારોબારીમાં ભાગ લેવા પહોંચ્યા ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠકનો આજે ભુવનેશ્વરમાં આરંભ યો છે. બેઠકમાં વડા પ્રધાન મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ…
મધર ઓફ બોમ્બનો ઉપયોગ અમેરિકાને માથે પડયો !!! પાક-અફઘાન બોર્ડર ઉપર અમેરિકી સૈન્ય દ્વારા ૧૦ ટનનો મહાકાય બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો. આઈએસના આતંકવાદીઓ દ્વારા અવર-જવર માટે…
વર્ષ ૨૦૧૬માં ૨.૬ બીલીયન મેટ્રીક ટન અનાજ ઉત્પાદનનો રેકોર્ડ: ભારતમાં ઘંઉ અને ચોખાના ઉત્પાદનમાં વૃદ્ધિ ભારત સહિતના દુનિયાના તમામ દેશોમાં અનાજનું બહોળા પ્રમાણમાં ઉત્પાદન થયું છે.…
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ સ્વીકારેલું કે સરકારે ખર્ચેલો એક રૂપિયો લોકો સુધી પહોંચતા ૧૨ પૈસા ઈ જાય છે: મોદીની ‘ખાઈશ નહીં અને ખાવા દઈશ નહીં’ની નીતિ…
કુલભૂષણના મામલાનું સમાધાન ન થાય ત્યાં સુધી ભારત સરકારે પાકિસ્તાન સોની તમામ ચર્ચા-વિચારણા પડતી મુકી કુલભૂષણ જાધવને પાકિસ્તાને ફાંસીની સજા ફટકારતા ભારતે તેને બચાવવાના તમામ પ્રયાસો…
યુઆન અને રૂપિયો બોન્ડ બહાર પાડવાના નિર્ણયથી ડોલરની મઘ્યસ્થી વગર ભારત-ચીન સીધો વ્યાપાર કરી શકશે: આઇ.સી.આઇ.સી.આઇ બેંકના પૂર્વ ચેરમેન કે.વી. કામથ દ્વારા કરાયા પ્રયાસો વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા…
ડો. બાબાસાહેબ આંબેડકરને આજે મહામાનવ બંધારણના ઘડવૈયા, દલિતોના મસીહા તરીકે ઓળખવામા: આવે છે. પણ વિશ્ર્વભરના જે કોઇની માનવવાદી તરીકેની ગણના કરવામાં આવે તો તેમાં ડો. બાબસાહેબનું…
ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ દાખલ કરી જનહિતની અરજી ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી આર.વૈકટરામનન્ અને લક્ષ્મણ સિતુરામન સહિત પાંચ લોકોએ જનહિતની અરજી બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરી છે. જેમાં કહેવામાં…
ચૂંટણી વર્ષમાં ધડાધડ નિર્ણયો લેતી રૂપાણી સરકાર ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વવાળી ભાજપ સરકારે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રમ દિવસે જ રૂ.૨૬,૦૦૦ કરોડની ગ્રાન્ટ વિવિધ ખાતાઓને ફાળવી…