લોકલ ટેરિફમાં અનલીમીટેડનો ટ્રેન્ડ શ‚ કર્યા બાદ હવે આઇએસડીમાં ક્રાંતિ લાવશે જીયો: રેટ કટર પ્લાન એક્ટિવ કરનાર ઉપભોક્તાને મળશે લાભ ટેલિકોમ ક્ષેત્રે ખલબલી મચાવનાર જીયો હવે…
National
કાળા નાણાને વિદેશમાં રાખવામાં મોરેશીયસના સને હવે પેરીશનું મહત્વ વધી રહ્યું છે. કર કપાતને બચાવવા માટે પેરીસમાં વધુ ફાયદાઓ હોવાી મોરેશીયસનું મહત્વ હવે ઘટયું છે. નાણા…
શિક્ષણ, સ્વાસ્થ્ય, ડિફેન્સ, પોલીસ અને લો એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટમાં મોટા ભાગની જગ્યાઓ પર યોગ્ય ઉમેદવારોની અછત ભારતમાં ગરીબી અને બેરોજગારી પાયાની સમસ્યાઓ છે. દેશની વસ્તી ૧૨૧ કરોડ…
પાણીની અછત દૂર કરવા ગુજરાતે શોર્ટકટ નહીં પરંતુ કાયમી ઉકેલની નીતિ અપનાવી છે: બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં નર્મદાના પાણી છોડી સૌની યોજના લીંક-૨નું લોકાર્પણ કરતા વડાપ્રધાન…
૪૨ વર્ષ બાદ અંતે ગુજરાત પોલીસ મેન્યુઅલ અંગ્રેજીની જગ્યાએ ગુજરાતીમાં પ્રકાશીત કરવા તૈયારી ૪૨ વર્ષના લાંબા ઇન્તેજારને અંતે હવે ગુજરાત પોલીસ મેન્યુઅલ (માર્ગદર્શિકા) ગુજરાતીમાં પબ્લીશ થઇ…
ભારતની પ્રાચીન પધ્ધતિને અભ્યાસમાં સમાવવાની વિચારણા એમ કહેવાય છે કે, જો આર્કિટેકટને વાસ્તુ-શાના પાયાના મુદ્દાની જાણકારી ન હોય તો તેને યોગ્ય આર્કિટેકટ ન કહી શકાય. આ…
મહિલા દ્વારા મોકલાયેલા ઇમેઇલ મામલે સુરક્ષા સંસ્થાઓ સતર્ક: મુંબઇ તેમજ ચૈન્નઇ અને હૈદરાબાદ એરપોર્ટ હાઇ એલર્ટ પર દેશમાં વધુ એક આતંકી હુમલો થવાના ઇન્પુટ સુરક્ષા સંસ્થાઓને…
હૈદરાબાદના અગસત્ય જૈસવાલે આ વર્ષે માર્ચમાં કોમર્સ પ્રવાહમાં ૧રમાં ધોરણની પરીક્ષા ૬૩ ટકાની સાથે પાસ કરી ચાઇલ્ડ જીનિયર્સ તરીકે નામના મેળવી ધોરણ ૧રની પરિક્ષા પાસ કરવી…
હાર્દિક પટેલ સહિત પાસના ૭ સભ્યોએ ચંદ્રનગરમાં ફાયરીંગ કયુર્ં હોવાની ફરિયાદ વિરમગામ તાલુકાના ચંદ્રનગર ગામે એક લગ્ન સમારંભમાં પાટીદાર અનામત આંદોલન સમીતીના ક્ધવીનર હાર્દિક પટેલે ફાયરીંગ…
ગુજરાત સરકારે અકલ્પનીય કાર્યને સાકાર કરી બતાવ્યું: બોટાદના કૃષ્ણસાગર તળાવ અને ભીમડાદ જળાશયમાં નર્મદાના નીરની પધરામણી કરાવતા વડાપ્રધાન: ૧,૧૪,૩૭૨ એકર જમીનને સિંચાઇનો લાભ મળશે રવિવારે ગુજરાતનાં…