National

vijay rupani | cm | rajkot | government

રાજકોટમાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી નવા રેસકોર્સનું ખાતમુહૂર્ત અને ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત આમ્રપાલી ફાટક પાસે પં.દીનદયાલ જન ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કરશે, વેજા ગામમાં શૈક્ષણિક…

GUJARAT HIGHCOURT | national | gujarat

એસઆઈ ટીમે વિપુલ ઠક્કર અને ભાભી નામના બે આરોપીઓની કરી ધરપકડ ગુજરાત હાઈકોર્ટ નલિયા ગેગરેપ કાંડમાં આરોપીઓની ઓળખાણ જાહેર કરવા તપાસ કરતી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી)ને…

national

ગુજરાતમાં યાયાવર પક્ષીઓની મોટી સંખ્યાનો સંપૂર્ણ નકશો તૈયાર થશે  ગુજરાતના વન વિભાગે પ્રવાસી પક્ષીઓ માટેની હદ નક્કી કરવાનું બીડુ ઉપાડયું છે. જેમાં ૧૬૫૦ કિ.મી.ના દરિયા કિનારાને…

indian-railway | national

ટ્રેનો સમય પર ચલાવવા સુનિશ્ર્ચિત કરો અથવા દંડ માટે તૈયાર રહો – રેલવે મંત્રી સુરેશ પ્રભુની અધિકારીઓને ચેતવણી ભારતીય રેલવેની મોટાભાગની ક્રિયાઓ સંચાલન અને ટાઇમ ટેબલ…

supreme court | national

સુપ્રીમ કોર્ટે સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત ફરજીયાત ગણાવ્યા બાદ હવે શાળાઓ, સરકારી કાર્યાલયો, કોર્ટ અને સંસદમાં પણ રાષ્ટ્રગીત વગાડવુ ફરજીયાત ગણાવ્યું છે. ન્યાયાધીશોની બેંચ દિપક મિશ્રા, એ. એમ.…

dr. b.r. shetty | national

આ ફિલ્મને દુનિયાભરમાં ૧૦૦ ભાષાઓમાં અને ૩૦૦ કરોડ લોકો સુધી પહોંચાડાશે ગલ્ફ આધારિત અરબપતિ હિંદુ મહાકાવ્ય મહાભારતની એક ફિલ્મ બનાવવા માટે ૧૦૦૦ કરોડ ‚પિયા ન્યોછાવર કરી…

insurance | national

ઈુસ્યોરન્સ સેકટર રેગ્યુલેટર આરઆઈડીએઆઈએ ર્ડ પાર્ટી ઈુસ્યોરન્સ દર ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જેમાં મોટર ઈુસ્યોરન્સ પ્રિમીયમ એટલે કે, ટુ-વ્હીલર, કાર અને ટ્રકનો સમાવેશ ાય છે. સુધારેલા…

national

ભારતીય હવામાન વિભાગે અલનીનોનો છેદ ઉડાળતા કહ્યું છે કે, ચોમાસુ સામાન્ય રહેશે. હવામાન વિભાગના ચોમાસા બાબતના હકારાત્મક અંદાજના કારણે ખેડૂતો માટે આનંદના સમાચાર મળ્યા છે. અગાઉ…

rajkot | civil hospital

ઉનાળાની શ‚આત થતાં જ રોગચાળાના પ્રમાણમાં વધારો નોંધાયો છે. હાલમાં લોકોમાં પાણીજન્ય રોગોનું પ્રમાણ સૌથી વધુ નોંધાઇ રહ્યું છે. સીવીલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગોનાં દર્દીઓની સંખ્યામાં વધારો…

vijay mallya | king fishar

વિજય માલ્યાની લંડનમાં ધરપકડ. માર્ચ 2016 થી ફરાર હતો વિજય માલ્યા. ભારત ઈંગ્લેન્ડની સંધિ ને અનુસંધાને કરાઇ ધરપકડ. સીબીઆઇની ટિમ લંડન જશે. વેસ્ટમિનિસ્ટર કોર્ટના આદેશ પર…