ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૬૦૦૦૦થી વધુ ઈવીએમની જરૂરીયાત રહેશે: ૨૫ થી ૨૮ એપ્રિલ દિલ્હીમાં ચૂંટણીપંચની બેઠક ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બર, ૨૦૧૭માં યોજાવાની છે. જેમાં પાયલોટ પ્રોજેકટના ભાગ‚પે…
National
જેનેરીક દવાઓ ન લખનાર તબીબોનું લાયસન્સ થશે રદ: સરકાર ટુંક સમયમાં બનાવશે કાયદો તાજેતરમાં સુરતમાં કિરણ હોસ્પિટલના ઉદઘાટન દરમ્યાન વડાપ્રધાન મોદીએ તબીબોને મોંઘીડાટ બ્રાન્ડેડ દવાઓની જગ્યાએ…
ગ્રાહકોને સમયસર મિલકત મળે તે જરૂરી પરંતુ આવા નિયમોના બહાને બિલ્ડરો ઉપર ભારણ વધશે : નવા પ્રોજેકટોને પણ અસર થાય તેવી પુરી સંભાવના આગામી ૧લી મેી…
કેન્દ્રની મોદી કેબિનેટએ બુધવારે ટટઈંઙ કલ્ચર વિરુદ્ધ એક મોટો નિર્ણય લીધો છે. આવનારી ૧ મે ી હવે માત્ર ૫ લોકો જ લાલ લાઇટનો ઉપયોગ કરી શકશે.…
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ‚રલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ફંડના વિભિન્ન તબકકા હેઠળ યોજનાના અમલ માટે ગુજરાતને કુલ મળીને ૨૨૧૧ કરોડ ‚રુપિયા પ્રાપ્ત ધી નેશનલ બેંક ફોન એગ્રીકલ્ચર…
વિશ્ર્વ પ્રસિઘ્ધ ઉધોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો આજે જન્મદિવસ છે. રિલાયન્સના એમ.ડી. મુકેશ અંબાણીના જન્મદિવસના શુભ અવસરે આજે ટોચના ઉધોગપતિઓ અને રિલાયન્સ પરિવાર તરફથી…
મુખ્યમંત્રી વિજયભાઈ ‚રુપાણી સાથે રાત્રી ભોજન લેશે એટલે સૌરાષ્ટ્રનું પાટનગર, સોરઠ અને ભાતીગળ સંસ્કૃતિ એ સૌરાષ્ટ્રની આગવી ઓળખ છે ત્યારે રાજકોટમાં કોઈ અદકેરા મહેમાન આવે ત્યારે…
સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી બુધવારે રાજકોટ એરપોર્ટ ખાતે ટૂંકુ રોકાણ કરી સોમના જવા માટે રવાના યા હતા. રાજકોટ એરપોર્ટ ખાતે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ…
વડાપ્રધાનની મન કી બાત માં એક દિવસ માટે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ન કરવાની અપીલના આધારે ૧૪ મે થી દર રવિવારે આઠ રાજયોમાં ૨૦,૦૦૦ પેટ્રોલ પંપ બંધ રહેશે…
જાહેરનામાને રદ્દ કરવા માટે વિચારણા થાય તેવી માંગ ઉઠી હાઈ-વે આજુબાજુના વિસ્તારમાં દા‚ના વેંચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવતા દીવમાં પ્રવાસન ક્ષેત્ર ઉપર અસર પડી છે. હાઈ-વે…