National

national

બંદરોના વિકાસ અને મેરીટાઇમ ટ્રેડ માટે સ્કીલ ડેવલોપમેન્ટ કરવા થયા અગત્યના કરાર: મરીન ક્ષેત્રે મળશે આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ સૌરાષ્ટ્રના જોડીયા સહિતના જુના બંદરોને નવસર્જિત કરવા ગુજરાત…

government | national

ટ્રાન્સઝેન્ડરો ઉપર સમાજમાં તા ભેદભાવને ડામવા સુચનો સંસદીય સમીતી દ્વારા ટ્રાન્સઝેન્ડરોને આરક્ષણનો લાભ આપવા માટે ભલામણ કરી છે. આ માટે ટ્રાન્સઝેન્ડર બીલમાં આરક્ષણનો સમાવેશ પણ કરવામાં…

Court |

દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં બીલ ન ચુકવતા પિતાને બંધક બનાવવાની પુત્રની અરજીના પગલે કોર્ટનો આદેશ ઘણીખરી ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને તાત્કાલિકપણે બીલ ચુકવવા પર દબાણ કરતુ હોય…

indian farmer | national

ખેતીની આવક પર કરવેરો નાખવાનો કોઇ ઇરાદો નથી: જેટલી વચેટીયાઓને હટાવી ખેડૂતો પાસેથી ખેત ઉત્પાદનોની સીધી ખરીદી કરવાનો વિચાર ઘણા સમયથી સરકાર કરી રહી છે. હવે…

kashmir | national

પંજગામ સેકટરમાં ભીષણ ગોળીબાર: હજુ બે આતંકીઓ છુપાયાહોવાનીશંકાએસૈન્યનું સર્ચ ઓપરેશન: પાંચ ઇજાગ્રસ્ત જવાનોને શ્રીનગરખસેડાયા: બે આતંકી ઠાર જમ્મુ કાશ્મીરના કુપવાડાના પંજગામ સેકટરમાં સેનાના કેમ્પ પર ફરી…

udaan-schme | modi | national | pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહત્વકાંક્ષી ઉડાન યોજના ને લીલી ઝંડી આપી દીધી છે. પ્રધાનમંત્રી શિમલા એરપોર્ટ જુબરહટ્ટી ખાતે ત્રણ ઉડાણને લીલી ઝંડી આપવા આવી છે. ઉલ્લેખનિય…

jamu - kasmir | imternet | national | government

જમ્મુ અને કાશ્મીર સરકાર ખીણની મુશ્કેલીમાં વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ એક મહિનાના માટે બંધ થઈ ગઈ. સરકાર વધુ ઓર્ડર સુધી સસ્પેન્શન આદેશ આપ્યો છે. અધિકારીઓએ સ્ટેટ ડિપાર્ટમેન્ટ…

bjp | election | national

ગત રવિવારે યોજાયેલા મ્યુનિ.કોર્પોરેશન દિલ્હીની ૨૭૦ બેઠકો માટેના મતદાન બાદ આજે હા ધરવામાં આવેલી મત ગણતરીમાં ભાજપનો તોતીંગ લીડ સો વિજય યો છે છતાં શહેર ભાજપ…

real estate | national

રેરામાં સ્થાનિક ઓથોરીટી સામે પણ કાર્યવાહી કરવાની સત્તા હોવાથી  પ્રોજેકટોને મંજૂરી ઝડપી મળે તેવી પુરી શકયતા આગામી માર્ચી બાંધકામ અને રીયલ એસ્ટેટ ક્ષેત્ર માટે નવો કાયદો…

national

થાઈલેન્ડના એક વ્યક્તિએ આપઘાત પહેલા ૧૧ માસની પુત્રીને ફાંસી આપ્યાનો વિડીયો પોસ્ટ કર્યો: સોશિયલ મીડિયામાં ગુનેગારીના લાઈવ સ્ટ્રીમીંગી ઘેરી અસર થાઈલેન્ડમાં એક વ્યક્તિએ આપઘાત કર્યા પહેલા…