ઓકયુપેન્સી સર્ટીફિકેટ ધરાવતા પ્રોજેકટો રેરા હેઠળ આવતા ન હોવાથી દોડધામ આગામી ૧લી મેી રીયલ એસ્ટેટ એકટ રેરાની અમલવારી વાની છે. જેમાં બિલ્ડરોને ડેવલોપર્સ માટેના નિયમો કડક…
National
ગુજરાત વકફ બોર્ડના ચેરમેન એ.આઈ.સૈયદના નિર્ણયોને હાઈકોર્ટ દ્વારા સ્ગિત કરવામાં આવ્યા છે. બોર્ડમાં નિર્ણયો લેવામાં અનિયમીતતા હોવાનું હાઈકોર્ટના ધ્યાને આવતા આ હુકમ અપાયો છે. વકફ બોર્ડ…
એસટીની નોનએસી બસમાં તિર્થયાત્રાનો ૫૦ ટકા ખર્ચ સરકાર ભોગવશે વડિલો રાહત દરે તિર્થયાત્રા કરી શકે તે માટે રાજય સરકાર આગામી તા.૧ મેના રોજ ગુજરાત દિને શ્રવણ…
જીપીએસસી ભરતી ગોટાળા બાબતે રાજ્ય સરકારને પગલા લેવા હાઇકોર્ટનું સુચન ૨૦૧૧માં ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન (જીપીએસસી)ની કલાસ-૧ અને કલાસ-૨ની ભરતીમાં કૌભાંડોની તપાસ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે…
પારસ કોમ્યુનિટી હોલ ખાતે સાંજે ૫ થી ૬ સાદડી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજરી આપશે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚રૂપાણી, લલીતભાઈ ‚રૂપાણી અને પ્રવિણભાઈ ‚રૂપાણીના મોટાભાઈ ચંદ્રકાન્તભાઈ…
પાંચ મોબાઈલ ફોન યુઝર્સમાંથી ત્રણ યુઝર્સ નેશન વાઈડ ફીડબેંકમાં ભાગ લે છે. જેઓની ફરિયાદ છે કે કોલડ્રોપ મોટેભાગે ઘરની અંદર થાય છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ (ડીઓટી) એ…
રેલવેને લગતી તમામ ફરિયાદો અને પૂછપરછ માટે ખાસ નંબર શરૂ કરવા વડાપ્રધાનનું સુચન રેલ્વેના અધિકારીઓ સામે છેલ્લા ઘણા સમયી ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી હોવાી વડાપ્રધાન મોદીએ…
ભારત-પાક. દરિયાઇ સરહદે પોરબંદરની ૪ બોટના અપહરણથી ખળભળાટ પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરીટી એજન્સીએ ફરીથી પોતાના લખણ ઝળકાવ્યા છે. ગઇકાલે બંધુકના નાળચે ૨૩ માછીમારો અને ૪ બોટનું અપહરણ…
ભરત પટેલ સામે આર્મ્સ એકટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ પાસના ક્ધવીનર હાર્દિક પટેલે વિરમગામમાં એક લગ્ન સમારંભમાં ફાયરીંગ કર્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ…
શિક્ષકો, મુખ્ય શિક્ષક અને વિદ્યાસહાયક વિગેરે શાળાકીય સ્ટાફ દ્વારા તેમની કામગીરી કે ઉન્ય પ્રશ્નો માટે શિક્ષણ વિભાગમાં માળખું ગોઠવેલું હોવા છતાં મોટી સંખ્યામાં શિક્ષકો દ્વારા ઉચ્ચ…