ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ઘડાતા ષડયંત્રોના પુરાવા આપશે એફબીઆઇ વિશ્ર્વમાં ખ્યાતનામ તપાસ સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન આતંકવાદને નાથવા માટે ભારતને સહકાર આપવા સહમત થઇ…
National
૨૦ કરોડ યુવાનોની રોજગારી છીનવવા સજ્જ આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ: કલ્પના કરતા પણ બનશે વધુ સ્માર્ટ આવતા બે થી ત્રણ દસકામાં ‘આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ’ ક્ષેત્રે ક્રાંતિ થવાની છે. આ…
ભારતીય એરટેલ ૨૯૩૬.૫૦ લાખ ગ્રાહકો અને સૌથી વધુ ૩૩.૨૫ ટકાના બજાર હિસ્સાની સાથે બની ઉચ્ચતમ કંપની દેશની ટોચની ટેલીકોમ કંપની ભારતી એરટેલ અને વોડાફોન સહિતની સાત…
હોટલ સંચાલકોએ બિલમાં સર્વિસ ચાર્જની કોલમ ખાલી રાખવી પડશે હવે લોકો હોટલમાં જમ્યા બાદ પોતાની ઇચ્છા મુજબનો સર્વિસ ચાર્જ ચૂકવી શકશે. સરકારના નવા નિયમો મુજબ હોટલ…
વડી અદાલતે આપેલી સમય મર્યાદા પહેલા મઘ્યપ્રદેશ સરકારને પુન:વસનની કામગીરી પૂર્ણ કરવી પડશે: નર્મદા યાત્રા દરમિયાન ભાજપ પ્રમુખ અમિત શાહ અને મુખ્યમંત્રી શિવરાજસિંઘ વચ્ચે મુલાકાત ગુજરાતને…
રાજ્યના આઠ યાત્રાધામોમાં ર૪ કલાક સફાઇ અભિયાનનો સોમનાથથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી: વેબસાઇટ લોન્ચ કરી બોર્ડની અદ્યતન વેબસાઇટ અને યાત્રાધામ અભિયાનનાં લોગાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે…
બેન્કિંગ ચેનલનો દુરઉપયોગ કરીને બારોબાર ફંડ મોકલતા ભારતીય પ્રમોટરો ઉપર રખાશે બાજ નજર ગલ્ફ દેશોમાં ભારતમાંથી તી કાળા નાણાની હેરફેરોને અટકાવવા માટે ભારત સરકાર દ્વારા દુબઈ…
ચાર મહિનામાં નાના ઉદ્યોગોના આઇપીઓ ર૦ ગણા વધુ ભરાયા ભૂતકાળમાં ભંડોળ મેળવવા માટે મુશ્કેલી અનુભવતા નાના અને મઘ્યમ ઉદ્યોગો હવે રોકાણકારો માટે સોનાની ખાણ સમાન બન્યા…
ભાડાના મકાનને સરળ હપ્તેથી લોકો ખરીદી શકે તે માટે ‘રેન્ટ ટુ ઓન’ સ્કીમ લાગુ કરવા સરકારની કવાયત અર્ફોડેબલ હાઉસીંગ માટે સરકાર દ્વારા નિરંતર નવી યોજનાઓ શ‚…
ખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સામાન્યમાં સામાન્ય નાગરિક-પ્રજાવર્ગોને પોતીકી સરકારની અનુભૂતિ કરાવવાની સંવેદનાસભર કાર્યસંસ્કૃતિના પાયામાં રાજ્ય સરકારના કર્મયોગીઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.…