ગુજરાત આફ્રિકાના વિકાસમાં ભજવશે મહત્વપૂર્ણ ભૂમિકા અમદાવાદની સિલ્વર કલાઉડ હોટલ ખાતે આફ્રિકા રોડ બિલ્ડર એસોસીએશન દ્વારા એક એવોર્ડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કારણકે આફ્રિકા દેશના…
National
ફીની વ્યવસ્થા કરવા માટે કેદીઓની જામીનની મુદ્દત વધારવા માંગ ૫મી જૂની શાળાઓનું નવું સત્ર શરૂ વાનું છે, ત્યારે જેલના અનેક કેદીઓ તેમના બાળકોની શાળાની ફી માટે…
આઈટી કંપનીઓ કેમ્પસ ઈન્ટરવ્યુનું કદ ઘટાડશે એન્જિનીયરીંગ કોલેજો અને બીઝનેશ સ્કુલો માટે માઠા સમાચાર મળી આવ્યા છે. જેમાં હવે આઈટી કંપનીઓ એન્જિનીયરીંગ કોલેજો અને કેમ્પસ ઈન્ટરવ્યુનું…
પ્રથમ તબકકામાં સરકારી એજન્સી અને બાદમાં સામાન્ય નાગરિકોને સર્વિસ અપાશે બીએસએનએલએ સેટેલાઈટ ફોન સર્વિસ લોંચ કરી છે. ખાનગી સેકટરની ટેલીકોમ કંપનીઓ સામેની ગળા કાપ હરીફાઈમાં ટકી…
ગત વર્ષોમાં બદલીનો થઈ રહેલો વધારો તેમજ ઉચ્ચ-હોદાની ઓછી નિમણુંક દ્વારા મળતા સંકેત આગામી દિવસોમાં આઈપીએસ તેમજ જનરલને એક જ તાંતણેથી મૂલવવામાં આવશે ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ…
પાકિસ્તાને સરહદ ઉપર કવાયત શરૂ કરતા ભારત બન્યું સજ્જ પાકિસ્તાનના અટકચાળાનો જડબાતોડ જવાબ આપવા તૈયાર સિયાચીન સરહદે પાકિસ્તાની સેનાના અટકચાળા વધતા યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે.…
ચોક્કસ પ્રમાણમાં રોજગારીનું સર્જન કરવાની ખાતરી આપનાર કંપનીઓને શૂન્ય જીએસટી અથવા કોર્પોરેટ ટેક્સ હોલીડે જેવા પ્રોત્સાહનો આપી શકે છે સરકાર દરિયાકાંઠે મલ્ટીનેશનલ કંપનીઓનું રોકાણ વધે અને…
વાયુ સેનાના બે પાયલોટ સો નીકળેલા સુખોઈ-૩૦નો આસામમાં સંપર્ક કપાયા ભારતના વાયુદળમાં શ્રેષ્ઠ ગણાતું સુખોઈ-૩૦ એરક્રાફટ આજે ચીન સરહદ નજીક એકાએક લાપત્તા તા વાયુદળ દ્વારા શોધખોળ…
કોઇ દેશ આતંકવાદને આશ્રય ન આપે: ટ્રમ્પની પાકિસ્તાનને આડકતરી ચેતવણી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયામાં રિયાધ ખાતે જણાવ્યું છે કે ભારતે આતંકવાદના કારણે ઘણું બધું…
એકસાઈઝ વેટ સહિતના કર દુર થતાં તબીબી સાધનો ઉપરાંત સ્માર્ટ ફોન અને સીમેન્ટની કિંમત ઘટે તેવા વાવડ કાશ્મીરમાં મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં વસ્તુ અને સેવાના કરના…