National

startup projects more development for new upcoming entrepreneurs

મેડિકલ ટુરીઝમના વિકાસ માટે સરકાર દ્વારા પ્રયાસો: યુવાનોને રોજગારી મળી રહે તે માટે સ્ટાર્ટઅપનો વ્યાપ વધારવા કવાયત સરકાર દ્વારા શ‚ કરવામાં આવેલી સ્ટાર્ટઅપ યોજનાનો લાભ વધુને…

african development bank president fan of gujaratis

ચાર દિવસીય વાર્ષિક બેઠકનું સમાપન: આફ્રિકાના વિકાસ માટે કૃષિ ક્ષેત્ર દ્વાર વિશ્ર્વ સમક્ષ ખુલ્લા મુકાયા આફ્રિકા ખંડના સર્વાંગી વિકાસ માટે કૃષિ ક્ષેત્રને ઔદ્યોગિક ક્ષેત્રની જેમ વિશ્વ…

70 percent medical devices import from other countries

મેડિકલ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત અનેક રીતે પાછળ હોવાનો નિષ્ણાંતોનો મત મેડિકલ ટેકનોલોજીના ક્ષેત્રમાં દેશ અનેક રીતે પાછળ હોવાનો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો. દેશમાં ટેલેન્ટેડ ડોક્ટર્સ,…

income tax department seal property

જૂની નોટો ઠેકાણે પાડવા મોટા માથાઓએ કરોડો ‚પિયાના હવાલા પાડ્યા હતા આયકર વિભાગની ટીમે છ રાજ્યોમાં ૪૦૦ી વધુ બેનામી સોદાની વિગતો શોધી કાઢી રૂપિયા ૬૦૦ કરોડની…

worlds laregest bridge open in india

અરૂણાચલ પ્રદેશ અને આસામને જોડતા ધોલા-સાદીયા પુલી ર્આકિ વિકાસને મળશે વેગ મોદી સરકારના ત્રણ વર્ષ પુરા તા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશના સૌી લાંબા ધોલા-સાદીયા…

22000 chemist on strike

અમદાવાદના ૨૭૦૦ સહિત રાજયના સ્ટોર્સ રહેશે બંધ ઉલ્લેખનીય છે કે રાજયભરના ૨૨૦૦૦ કેમીસ્ટોની દુકાન આગામી ૩૦મી તારીખે ર૪ કલાક માટે બંધ રહેશે ત્યારે દર્દીઓને અગાઉથી દવાની…

pranab-mukherjee media ask questions to government

રાષ્ટ્રપતિ મુખર્જીએ પોતે આગામી ટર્મમાં રેસમાં નહીં હોવાના આડકતરા સંકેતો આપ્યા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રશ્ર્નો પુછવા એ સારા પત્રકારત્વની નિશાની…

91 prisoner going from brazil jail

 હજુ એક માસ પહેલા જ ૫૬ કેદીઓ ફરાર થયા હતા ૯૧ કેદી બ્રાઝિલની જેલ તોડી ટનલ વાટે ભાગી ગયા હતા. બ્રાઝિલની જેલમાંથી આટલી મોટી સંખ્યામાં કેદીઓ…

reserve bank give permission for mobile wallet

એટીએમ નેટવર્ક ધરાવતી સહકારી બેંકોને મોબાઈલ વોલેટના ઉપયોગ માટે મંજૂરી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સહકારી બેંકોને મોબાઈલ વોલેટના ઉપયોગ માટે છુટ આપી છે. આ માટે રિઝર્વ…

narendra modi government

નોટબંધી, સર્જિકલ સ્ટ્રાઈક, ત્રિપલ તલાક, એફોર્ડેબલ હાઉસીંગ અને ઉધોગનીતિ સહિતના મુદ્દે મોદી સરકાર લોકમાન્ય: પડોશી દેશો સાથે તકરાર, કાશ્મીર હિંસા, લોકપાલની નિમણૂક તથા ઉતરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન…