ભાજપની સરકાર આવી ત્યારબાદ આવા બનાવો વધ્યાનો આક્ષેપ ઉત્તરપ્રદેશમાં રામપુર જિલ્લામાં બે ીઓ સો દમનની ઘટનાનો વિડિયો રાતો રાત સોશ્યલ મીડિયામાં રાજયભરમાં વાઈરલ ઈ જતા સમાજવાદી…
National
અત્યાર સુધી સંરક્ષણના સાધનોના ઉત્પાદનનું લાયસન્સ મેળવવાની પ્રક્રિયા જટીલ હતી જે સરળ બનાવાતા સૌરાષ્ટ્રને ફાયદો થશે સંરક્ષણના સાધનોના સહેલાઇથી ઉત્પાદન માટે સરકાર હવે લાયસન્સ આપશે. ઉલ્લેખનીય…
આતંકી હુમલાઓ સામે સુરક્ષાના કારણથી અમેરિકાનો નિર્ણય આતંકી ખતરા સામે તમામ દેશો સચેત થયા હોય તેમ અમેરિકા આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનમાં લેપટોપ પર પ્રતિબંધ લગાવવા માટે વિચારી રહ્યું…
ઉમરગામથી હિંમતનગર જતા રૂપાણીના હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ ગુજરાત સરકાર પાસે રહેલા ચોપર અને પ્લેન ૧૦થી વધુ વર્ષથી જુના હોવાના કારણે મુખ્યપ્રધાન સહિતના નેતાઓને જીવના જોખમે પ્રવાસ…
વ્યાજબી ભાવની દુકાનના આધુનિકરણ માટે સંચાલકોને સરળતાથી ધિરાણ મળી રહે તે માટે જિલ્લા પુરવઠા અધિકારીએ બેંકોને બાંહેધરી આપવી પડશે રાજ્ય સરકારે, સરકાર-માન્ય વાજબી ભાવની દુકાનો (રેશનિંગની…
રાહુલ ગાંધીએ યુથ કોંગ્રેસના કારનામાની જબરી ટીકા કરી: કોંગ્રેસે યુથ કોંગ્રેસના કાર્યકરોને સસ્પેન્ડ કર્યા કેરળ યુથ કોંગ્રેસે જાહેરમાં વાછરડાની કતલ કરતા જબરો વિવાદ ઉઠવા પામ્યો છે.…
ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબુત કરવા મોદીનો વિદેશ પ્રવાસ અગત્યનો મોદી સરકારના ત્રણ વર્ષ પુરા થયા છે. આ ત્રણ વર્ષમાં મોદી સરકારે વિદેશનીતિમાં મહત્વના…
એનડીએ કેમ્પને AIADMKનું સમર્થન: રાષ્ટ્રપતિ ભવનમાં પોતાના જ વરિષ્ઠ નેતા જશે તેવો ભાજપનો દાવો રાષ્ટ્રપતિની ચૂંટણી મતદાન દ્વારા થશે તો ભાજપને ૫૪% મત લેવાની ધારણા છે.…
વોડાફોન-આઈડીયાએ ટાવરો વહેંચવા કાઢયા: આરકોમ દ્વારા પણ લોન ચુકવવા દોડધામ રીલાયન્સ જીઓ લોન્ચ થયા બાદ ટેલીકોમ માર્કેટમાં મોટાપાયે હરીફાઈ શરૂ થઈ છે. જેમાં જીઓની લોકપ્રિયતાના કારણે…
સોમવારથી વડાપ્રધાન મોદી નો યુરોપ પ્રવાસ શરૂ થવાનો છે.આ દરમ્યાન તેઓ ચાર દેશની મુલાકાત કરશે .તેમાં તેઓ વ્યાપાર અને આતંકવાદ ની વિરુધ ની લડાય આવી…