૩ ઈંચ વરસાદમાં વીજ કંપનીની પ્રિ-મોન્સુન કામગીરી ધોવાઈ: શહેરમાં ઠેર-ઠેર વીજળી ગુલ તા અંધારપટ્ટ સર્જાયો: વીજ અધિકારીઓમાં દોડધામ પીજીવીસીએલના ડિવીઝનના સૌી વધુ ૫૦ ફીડરો બંધ મવડી,…
National
કરોડો રૂપિયાના બોગસ બિલો બનાવી સરકારને ટેક્સનું નુકસાન કરાવતી કંપનીઓ પર કોમર્શિયલ ટેક્સ (વેટ) વિભાગે દરોડા પાડીને સપાટો બોલાવી દીધો છે. વેટની ટીમે બોગસ બિલિંગ કરતી…
આઈપીસી અને આઈટી એકટમાં ફેરફાર કરી કડક કાર્યવાહી કરવાની તૈયારી બદલાની ભાવનાથી મહિલાઓની અશ્ર્લીલ તસ્વીરો તેમજ વિડિયો ઈન્ટરનેટ ઉપર મૂકી દેવાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે.…
આધારના ડેટાને ઈન્ક્રીપ્ટ કરીને વધુ સુરક્ષીત કરવા માટેનો વ્યૂહ આધારકાર્ડની વિગતો લીક વાના વારંવાર બનાવો બની રહ્યાં હોવાી સરકાર આ બાબતે વધુ ગંભીર બની છે. કારણ…
કેરળમાં નૈઋત્યના ચોમાસાની વિધિવત આગમન થઈ ચૂકયુ છે. ગુજરાતમાં સામાન્ય રીતે ૧૫મી જૂન આસપાસ ચોમાસાનો આરંભ તો હોય છે. જો કે, પ્રિ-મોન્સુન એકટીવીટીની અસરતળે ગઈકાલે રાજકોટમાં…
અવકાશમાં ગુરુત્વાકર્ષણના મોજા સંબંધી સંશોધનમાં ભારતીય સંશોધકોનો મહત્વનો ફાળો: નવી શોધથી ખગોળીય ક્ષેત્રે અનેક વિગતો મળશે અવકાશમાં બ્લેકહોલ સંબંધે સંશોધન માટે આંતરાપ્રીય સંગઠન ‘લીગો’ દ્વારા ઘણા…
પંજાબ અને જમ્મુ-કાશ્મીરના પબ્લિક પ્લેસ તથા ઔદ્યોગિક એકમો આતંકવાદીઓના નિશાના ઉપર પંજાબ તથા જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ તોયબાનો હેન્ડલર હાત્મીયા આનન મોટા આતંકી હુમલાની ફિરાકમાં ઘુસ્યો હોવાની સુરક્ષા…
લોકોને ઘરનું ઘર ઝડપી અને સરળતાથી મળી રહે તે માટે કેન્દ્રની કવાયત નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ હાઈસીંગ ફોર ઓલ પ્રોજેકટના લક્ષ્યાંકને પૂરું કરવા માટે કેન્દ્ર દ્વારા…
એક મિનિટ સુધી દિલ્હી એનસીઆર સહિત આસપાસના વિસ્તારોમાં અસર દિલ્હીના ધામા વિસ્તારમાં આજે વહેલી સવારે ભૂકંપના ઝટકા જોવા મળ્યા હતા. જેમાં એનસીઆર વિસ્તાર પણ ધણધણી ઉઠયો…
ડી.આર.આઇ.ની કાર્યવાહી: ૭૫ હજારની લાલચમાં દાણાચોરીમાં સહાય કરી હોવાની કર્મચારીની કબુલાત સોનાની દાણચોરી ખુલ્લેઆમ થઇ રહી હોય તેમ બનાવો સામે આવી રહ્યા છે. છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ…