રીઅલ એસ્ટેટ ક્ષેત્ર ઉપર જીએસટીનો દર ઉંચો રહેશે તો બાંધકામ ઉદ્યોગને માઠી અસર પહોંચવાની ચિંતા છેલ્લા લાંબા સમયી દેશમાં એક સમાન કર માળખુ લાગુ કરવા માટે…
National
અમદાવાદના એક શખ્સે ૨૦૧૫માં કરેલી ફરિયાદ બાદ ૫મીએ ફોરમે જાહેર કરી યાદી રાજયના ક્ધઝયુમર કમિશન દ્વારા નિયમ જાહેર કરવામાં આવ્યો છે કે, વૈભવી હોટલોમાં પણ પાણીની…
આજકાલ લોકોમાં મોલ-મલ્ટીપ્લેક્ષનો ક્રેઝ વધતો જાય છે ત્યારે આવા લોકોને શૌચાલયો કયાંય જો ગંદકી નજરે ચડે તો આ અંગે તુરંત જ સરકારને ફરિયાદ થઈ શકશે. આ…
અલનીનોની અસર ઓછી રહેવાના કારણે આગામી ચોમાસુ ટનાટન રહેવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ચાલુ વર્ષે ચોમાસામાં ગત વર્ષ કરતા સારો વરસાદ રહેશે તેવું…
આતંકી ગતિવિધિઓ પર લગામ કસવા અમેરિકામાં વિઝા માટે નવા નિયમો કરાશે લાગુ અમેરિકાના વિઝા મેળવનારા માટે હવેથી યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઈચ્છી રહી છે કે તેમના દ્વારા…
ભારતીય એમ્બેસી દ્વારા સાઉદીના ભારતીય નોકરિયાતોને પરત લાવવા માટે ખાસ આયોજન હજારો ભારતીય નોકરિયાતોને તેમની બુદ્ધિપ્રતિભાના આધારે નોકરી માટે સાઉદી અરેબિયામાં જોડાયા હતા. જેઓ વિઝાની અવધિ…
હિંગોળગઢ સહિતના વિસ્તારોમાં ઇકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડીને વિકાસના કાર્યો પાર પાડવા ગુજરાત સરકારની ક્વાયતને મળતો હકારાત્મક પ્રતિભાવ: પ્રવાસન સહિતના ક્ષેત્રોને થશે ફાયદો ઈકો સેન્સીટીવ ઝોન…
જીએસટી ઉપરાંત મનોરંજન કર અને વેટની જોગવાઇમાં ફેરફાર કરતા બે બિલ પણ રજુ: ઈંધણ અને દા‚ના વેરાને બાદ કરતા તમામ ચીજવસ્તુ જીએસટીમાં આવરી લેવાશે ગુડ્ઝ એન્ડ…
સરહદ ઉપર થતા આતંકવાદને પગલે ઈરાન રોષે ભરાયું ઈરાનના આર્મ્ડ ફોર્સના પ્રમુખે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું છે કે જો પાકિસ્તાનની સરકાર સુન્ની આતંકવાદી જુથોને કાબુમાં નહીં…
નકસલગ્રસ્ત રાજયોમાં કોબ્રા ઓપરેશન શરૂ કરવા બ્લુ પ્રિન્ટ બનાવાઈ છતીસગઢના સુકમામાં નકસલવાદીઓએ કરેલા હુમલામાં સીઆરપીએફના ૨૬ જવાનો શહીદ થયા બાદ કેન્દ્ર હરકતમાં આવ્યું છે. નકસલવાદને ડામવા…