રસ્તા પરી મળ્યું શબ, આજે હતો જન્મદિવસ બુધવારે સવારે કર્ણાટક કેડરના ઈંઅજ અનુરાગ તિવારીનું શંકાસ્પદ હાલતમાં મોત ઈ ગયું હતું. મૂળ બહરાઈચના રહેવાસી ઈંઅજનો મૃતદેહ હજરતગંજના…
National
પોતાના નિકટના સહયોગી રશિયાને ચેતવણી આપતા ભારતે કહ્યું છે કે જો ભારતને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (ગજૠ)નું સભ્યપદ નહીં મળે તો તે પરમાણુઉર્જા વિકાસના પોતાના કાર્યક્રમમાં વિદેશી…
RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના ૨૨ ઠેકાણા પર મંગળવારે પાડવામાં આવેલા દરોડા બાદ બુધવારે પટનામાં આરજેડીના કાર્યકર્તાઓ બીજેપી ઓફિસ બહાર હંગામો કર્યો હતો. કાર્યકર્તાઓએ બીજેપી નેતા…
નેશનલ એવોર્ડ વિનર અક્ષય કુંજર થોડા સમય પેહલા જ પીએમ નરેન્દ્ર મોદી ને મળ્યા હતા. અક્ષય એચએએલ માં જ રેલમંત્રી સુરેશ પ્રભુ ને મળ્યા હતા. અને…
પાંચ ન્યાયધીશોની ખંડપીઠ સમક્ષ બોર્ડે પોતાનો પક્ષ રાખ્યો પે.નિકાહનામામાં મહિલાનો પણ અધિકારો અપાયા છે ત્રીપલ તલાકથી મહીલાઓ પણ છુટાછેડા આપી શકે તેમ મુસ્લિમ પર્સનલ લો બોર્ડે…
ઘરેલુ હિંસાના કાયદામાં કયાંય ફરિયાદ માટે ‘ટાઈમ લીમીટ’ અંગે ઉલ્લેખ નથી: હાઈકોર્ટ જુનાગઢ જિલ્લાના ગુંદાળા ગામની અમીપરા પરિવારની પુત્રવધુ જયોતિબેન અમીપરા ઘરેલુ હિંસાનો સામનો કરવો પડયો…
માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરની જાહેરાત: પ્રવેશ પરીક્ષાનું સરળીકરણ એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે ૨૦૧૮ી કોમન ટેસ્ટ લેવાશે તેવી જાહેરાત માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કરી…
વોટસએપની પ્રાઈવેસી પોલીસીને પડકારતી અરજી પર સુપ્રીમની સુનવણી કહ્યું કંપની પોલીસી બદલીને ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરી શકે નહીં ઓનલાઈન મેસેજિંગ સર્વિસ ‘વોટસએપ’ની પ્રાઈવેસી પોલીસી વિરુઘ્ધ નોંધાયેલી…
ભંડોળની અરજી ફગાવી ન હોવાની મંત્રાલયની સ્પષ્ટતા: જરૂરી રિપોર્ટ જમા થયા બાદ કામગીરી બાબતે નિર્ણય કરવા જણાવાયું હોવાનો દાવો નરેન્દ્ર મોદીને ખાસ એવી સૌની યોજનાને ભંડોળ…
ભારતીય હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી: ભારતમાં નૈઋત્યનું ચોમાસુ સમયસર અને સારુ રહેશે ઉનાળાના આકરા તાપ વચ્ચે સારા સમાચાર આવી રહ્યા છે કે ચોમાસુ આગામી દિવસોમાં…