૧૫૦ દેશોમાં સાયબર હુમલાની અસર વચ્ચે ભારતમાં રેન્સમવેર ન ફેલાય તે માટે કવાયત વિશ્ર્વભરમાં યેલા સાયબર એટેકના પગલે ૧૫૦ દેશો બાનમાં આવ્યા છે. જેની અસર વિશ્ર્વના…
National
ભારતીય નાગરિક અને નૌકાદળના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને ફાંસી આપવાના કેસમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનો ચૂકાદો માનવાી પાકિસ્તાન ઈન્કાર કરી શકે છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલમાં આ…
દિલ્હી પર એક પછી એક આતંકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુપ્ત એજન્સીઓએ દિલ્હી પોલીસને આતંકી હુમલાનું એલર્ટ મોકલ્યું છે. ગુપ્ત એજન્સીઓનું માનીએ તો આતંકી આ…
આપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ આમ આદમી પાર્ટીના બુરાડી વિસ્તારના એક ધારાસભ્ય સંજીવ ઝાએ કપિલ મિશ્રા સામે પોતાના અનશન શરૂ કર્યા છે. સંજીવ ઝાની માગણી છે કે…
મશીનરી એન્જિનિયરીંગ સહિતના ક્ષેત્રોનો સમાવેશ મોદી સરકાર મેક ઇન ઇન્ડિયાની જગ્યાએ હવે બાય ઇન ઇન્ડિયા પર વધારે ભાર મૂકી રહી છે. સરકાર દ્વારા ઘરેલુ ખરીદ નીતિને…
બસ સ્ટેશન પર જન ઓષધી કેન્દ્રો ખોલવા રાજ્યોને પત્ર લખાશે કેન્દ્ર સરકાર લોકોને સારી સ્વાસ્થ્ય સુવિધાઓ આપવાની કોશિશમાં હવે એક નવું પગલું ભરી શકે છે. કેન્દ્રીય…
સવારી જ નૌશેરામાં ભારે ગોળીબાર: રહેણાંક વિસ્તારમાં મોર્ટાર દાગ્યા: ત્રણ દિવસથી સતત ત્રીજી નાપાક હરકત: ભારતીય સેનાનો જડબાતોડ જવાબ એલઓસી પર પાકિસ્તાની સુરક્ષા દળોની નાપાક હરકત…
ભારતમાં બનેલા લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ એર-ટુ-એર ્બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ (બીવીઆર) મિસાઈલ ટેસ્ટ સફળ રહ્યો હતો. આ ટેસ્ટ રડાર મોડ પર કરવામાં આવ્યો હતો. ટેસ્ટ માટે…
ફૂડ પોઇઝનિંગની ફરિયાદ સો રાજધાનીના સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ યે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયતમાં હવે સુધારો ઇ રહ્યો છે. શુક્રવારે સાંજે તેમને હોસ્પિટલમાંી રજા આપવામાં…
ભારતની અપીલને માન્ય રાખી આઇસીજેએ ફાંસીની સજા પર રોક લગાવી હતી પાકિસ્તાન ભારતીય નાગરિક અને નૌકાદળના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને ફાંસીના કેસમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ…