National

petrol deseal vehicles are removing from india

વૈશ્ર્વિક ક્ષેત્રે ઈંધણનો જથ્ો ખુટતા લોકો પાસે ઈલેકટ્રીક વાહનો સીવાય કોઈ વિકલ્પ નહીં બચે નવી દિલ્હી ૨૦૩૦ સુધીમાં વૈશ્ર્વિક ઓઈલ બિઝનેશ ખત્મ ઈ જવાની સંભાવના દર્શાવવામાં…

bhagwat gita in school

સંસદના આગામી સત્રમાં વિવાદાસ્પદ બિલ મુદે ચર્ચા થશે… સંસદના આગામી સત્રમાં પ્રાઈવેટ મેમ્બર દ્વારા સૂચિત સ્કૂલોમાં ભગવદ ગીતાના પાઠ ફરજીયાત બનાવતું બિલ પસાર કરવામાં આવશે જે…

dawood d gang issue warrant

૧૯૯૯ના નકલી નોટ કેસમાં ૨૨ વર્ષ બાદ કામગીરી આગળ ધપી… ૧૯૯૯ના નકલી નોટ કેસમાં અંડરવર્લ્ડ ડોન અને વૈશ્ર્વિક આતંકી દાઉદી ઈબ્રાહિમ સામે બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ…

modi opeing african development bank function

આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની તા.૨૬મી સુધી ચાલનારી બેઠકમાં આજે મુખ્યમંત્રીની ઉપસ્િિત: વિકાસશીલ આફ્રિકામાં ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઈલ, એગ્રીકલ્ચર પ્રોડક્ટસ તા સિરામીક, પ્લાસ્ટિક, મસાલા, ખેતીના સાધનો અને ઓટો પાર્ટ્સનું વીશાળ…

national

રક્ષામંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી ડીએસીની બેઠકમાં પ્રસ્તાવ રજૂ થાય તેવી સંભાવના ભારતીય વાયુદળ હેવી ડયુટી એટેક માટેના હેલીકોપ્ટરોની જ‚રીયાતને પૂરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે…

national

ગઈકાલે બપોરે ૨ વાગ્યે ભેખડો ઘસી આવતા રોડ પર થયેલા ચકકાજામ આજે રાત્રે થશે સામાન્ય ઋષિકેશ-બદ્રિનાથ હાઈવે ઠપ્પ થઈ જતા ગઈકાલે બપોરના સમયે ચમોલી જિલ્લાના વિવિધ…

national

રેડિયોત્સર્ગી અસર માટે જવાબદાર  માનવજાતની બેફામ અને પ્રદુષિત જીવન શૈલી એન્ટાર્કટિકા નામ સાંભળતાની સાથે જ આંખ સામે બરફ આચ્છાદિત ટાપુ આવે છે. તેને સ્થાને હાલ આ…

CHINA | national

કોમ્બ્યુસ્ટીબલ આઈસ એટલે કે મીથેન હાઈડ્રેંટ જે બરફ અને કુદરતી ગેસનું મિક્ચર છે તેને અલગ તારવવા સફળ ઓપરેશન કોમ્બ્યુસ્ટિબલ આઈસ તરીકે ઓળખાતો કુદરતી ગેસનો જથ્થો એક…

cancer | national

ટાટા મેમોરીયલ હોસ્પિટલના નેજા હેઠળ થશે કામગીરી યોગ્ય ડોકટર પાસે જઈને નિદાન કરાવી સમયસર ટ્રીટમેન્ટ ચાલુ કરાવી શકે. અત્યારે કેન્સરનું નિદાન થાય તે પહેલા બિચારો દર્દી…

national

હિઝબુલનો પૂર્વ કમાન્ડર મુસા કાશ્મીરની આઝાદી માટે સક્રિય કાશ્મીર ખીણ વિસ્તારમાં કાશ્મીરી અલગતાવાદીઓ અને આતંકવાદીઓની પ્રવૃતિઓ ત્તેજ બની છે. છેલ્લા લાંબા સમયી ખીણ વિસ્તારમાં સતત અશાંતીભર્યો…