રજીસ્ટર્ડ ઈન્ટીટયુશન કંપની કે સંસ્થાઓને ખાદીને ‘કલોથ ઓફ ઈન્ડિયા’ બ્રાન્ડ નેમ આપવા મંત્રાલયની તાકીદ. ખાદી ગ્રામોદ્યોગ કમિશન કે જે કેન્દ્ર સરકારના મંત્રાલય હેઠળ સંકલિત છે. તેમના…
National
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આફ્રિકન ડેવલોપમેન્ટ બેંકની ૨૨મી વાર્ષિક બેઠકનો દબદબાભેર પ્રારંભ થઈ ચૂકયો છે. આ બેઠક ૨૫મી સુધી ચાલનાર છે. આજરોજ વડાપ્રધાન મોદીએ બેઠકનું ઉદઘાટન…
જામનગરના જાંબુડાની ખોડીયાર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝે રૂ.૧૬.૩૧ કરોડ, પીપળીયાની રાજ કોટન કોર્પોરેશને રૂ.૨૫.૧૯ કરોડ અને રાજકોટની મે.આર.વી.ઈન્ટરનેશનલે રૂ.૧૮.૮૮ કરોડની સીસી લોન બોગસ દસ્તાવેજના આધારે મેળવી કૌભાંડ આચર્યુ:…
વેરાવળના ઈણાજ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૭૦ લાખના ચેક અર્પણ કરતા કેન્દ્રીય મંત્રી રાજ્યકક્ષાનાં કેન્દ્રીય ગ્રામિણ વિકાસ મંત્રી રામ ક્રિપાલ યાદવ નાં હસ્તે આજે વેરાવળનાં ઇણાજ…
દ્વારકા નગરપાલિકાને પત્ર લખી કહ્યું, પહેલા ચારેય દિશામાંથી પાંચ કી.મી. દુરથી જગતમંદીર તથા ઘ્વજાના દર્શન થતાં હતા… યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદીરનું વ્યવસ્થાપન કરતી દેવસ્થાન સમીતીના પૂર્વ…
કચ્છમાં ૧૦૦૦ કરોડના વિવિધ પ્રોજેકટસનું લોકાર્પણ-ખાતમુહૂર્ત: સૌની યોજના દ્વારા કચ્છને મળનાર નર્મદા નીરના વધામણા.. ગુજરાત વિધાનસભાની ચુંટણીના આડે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે માદરે વતનને…
ઈન્ડિયન એર સ્પેસમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ હતો હવે પ્લેનમાં ઈન્ટરનેટ ઉપયોગ થઈ શકશે ઓગષ્ટના અંત સુધીમાં કેન્દ્ર વિમાન કંપનીઓને આ અંગેની મંજૂરી આપી દેશે અત્રે ખાસ…
પાટીદાર સમાજ ઉપર યેલા અત્યાચારના વિરોધમાં ન્યાય યાત્રા અનામત બાબતે પાટીદારોને યેલા અન્યાય બાબતે પાટીદાર અનામત આંદોલન સમિતિના ક્ધવીનર હાર્દિક પટેલ અને અન્ય ૫૧ કાર્યકરોએ મુંડન…
એ ગ્રેડના ખેલાડીઓ માટે ર કરોડ, બી ગ્રેડના ખેલાડીઓ માટે ૧ કરોડ, સી ગ્રેડના ખેલાડીઓ માટે ૫૦ લાખની સ્કાયપે દ્વારા વિરાટે કરી માંગાણી.. ચીફ કોચ અનીલ…
આગામી અઠવાડિયે જીએસટી કાઉન્સીલની બેઠકમાં સોના, બીડી વગેરે વસ્તુઓ પર કર નક્કી થશે.. નવીદિલ્હી કાશ્મીરમાં મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં વસ્તુ અને સેવા ઉપરના કરના દરો નક્કી…