ર્આથકિ અપરાધીઓની સંપત્તિઓ કબ્જે કરવા સરકાર નવો કાયદો ઘડવા પર પણ વિચાર કરી રહી છે: નાણામંત્રી જેટલી કેન્દ્ર સરકારે ભાગેડુઓની માલ-મિલકત જપ્ત કરવા કાયદા અંતર્ગત એક…
National
ઝોમેટોના યુઝર્સને તાકીદે પાસવર્ડ બદલવા કહેવાયું: ડાટાની સુરક્ષા પર કંપની વધુ ફોકસ કરશે ઝોમેટો ફૂડ એપના ૧.૭૦ કરોડ ગ્રાહકોના ડેટાની ચોરી થવાના અહેવાલોએ નેટીઝમમાં ફફડાટ સજર્યો…
આ રીતે નાણા એકત્ર કરવાનું કારણ કમિશન લઈને નોટો બદલી આપવાનું હોઈ શકે: ચેન્નઈ પોલીસ :ચેન્નઈના ઝાકરીયાહના કોડમબકકમ ખાતેથી ગઈકાલે પોલીસે ૪૫ કરોડની જુની ચલણી નોટો…
લેબર બ્યૂરો નામના બિન સરકારી સંગઠન દ્વારા ૧૦,૦૦૦ યુનિટમાં કરાયો સર્વે દેશમાં વિકાસનો દર ભલે ૭ ટકાએ પહોચ્યો પણ રોજગારી તો ૧ ટકા જ વધી છે!…
મુસ્લીમ મહિલાને ત્રીપલ તલાક અંગે વિકલ્પ આપવાની કાજીઓને દરખાસ્ત થઇ હોવા છતાં માત્ર ૦.૪ ટકા લોકો જ તેની અમલવારી કરતા હોવાની દલીલ :ત્રીપલ તલાકની બંધારણીય કાયદેસરતા…
શિક્ષકો પોતે કલાસરૂમમાં મોબાઇલમાં ખૂંપેલા હોય, કાયદાની કડક અમલવારી કરી શકાતી નથી રાજ્યભરમાં મોબાઇલ ફોનનો ઉપયોગ અમર્યાદિત રીતે વધી જતા શૈક્ષણિક સંસઓમાં તે દૂષણ સમાન બની…
૮૧ ટકા વસ્તુઓ ૧૮ ટકાથી નીચેના દાયરામાં: જીવન જ‚રીયાત વસ્તુઓના કારણે લોકોનું ભારણ વધે નહીં તે માટે કાઉન્સીલ ગંભીર: સુખ-સુવિધાઓની વસ્તુઓ પર કરનું ભારણ વધશે કેન્દ્ર…
બીલ અને મીલીન્ડા ગેટસ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણમાં ભારત ૧૫૪ માં ક્રમ :વૈશ્ર્વિક સ્તરે સ્વાસ્થ્ય બાબતે હાથ ધરાયેલા સર્વેક્ષણમા ચોકાવનારી વિગતો બહાર આવી છે સ્વાસ્થ્ય…
૧૪૫ તોપનો સોદો: આજે સવારે બે યુનિટનું આગમન: પોખરણમાં પરીક્ષણ ૧૯૮૦નાં બોફોર્સ સ્કેંડલ બાદ ફરીથી ૧૫૫ આર્ટીલરી ગનનું ભારતમાં લેન્ડીંગ થયું છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે…
આ ક્ષેત્ર પર નીચા કરદરથી વીમા, ફોનબીલ, પુજા સામગ્રી અને ટેક્સટાઇલ ઉદ્યોગને રાહત મળશે આઝાદી પછી દેશમાં મોટા કર સુધારા તરીકે ‘એક કર એક માળખું’ એટલે…