ગઈકાલે બપોરે ૨ વાગ્યે ભેખડો ઘસી આવતા રોડ પર થયેલા ચકકાજામ આજે રાત્રે થશે સામાન્ય ઋષિકેશ-બદ્રિનાથ હાઈવે ઠપ્પ થઈ જતા ગઈકાલે બપોરના સમયે ચમોલી જિલ્લાના વિવિધ…
National
રેડિયોત્સર્ગી અસર માટે જવાબદાર માનવજાતની બેફામ અને પ્રદુષિત જીવન શૈલી એન્ટાર્કટિકા નામ સાંભળતાની સાથે જ આંખ સામે બરફ આચ્છાદિત ટાપુ આવે છે. તેને સ્થાને હાલ આ…
કોમ્બ્યુસ્ટીબલ આઈસ એટલે કે મીથેન હાઈડ્રેંટ જે બરફ અને કુદરતી ગેસનું મિક્ચર છે તેને અલગ તારવવા સફળ ઓપરેશન કોમ્બ્યુસ્ટિબલ આઈસ તરીકે ઓળખાતો કુદરતી ગેસનો જથ્થો એક…
ટાટા મેમોરીયલ હોસ્પિટલના નેજા હેઠળ થશે કામગીરી યોગ્ય ડોકટર પાસે જઈને નિદાન કરાવી સમયસર ટ્રીટમેન્ટ ચાલુ કરાવી શકે. અત્યારે કેન્સરનું નિદાન થાય તે પહેલા બિચારો દર્દી…
હિઝબુલનો પૂર્વ કમાન્ડર મુસા કાશ્મીરની આઝાદી માટે સક્રિય કાશ્મીર ખીણ વિસ્તારમાં કાશ્મીરી અલગતાવાદીઓ અને આતંકવાદીઓની પ્રવૃતિઓ ત્તેજ બની છે. છેલ્લા લાંબા સમયી ખીણ વિસ્તારમાં સતત અશાંતીભર્યો…
વકીલોની નવી ટીમનું ગઠન કરાશે જે કેસ વધુ મજબૂતાઈથી આઈસીજેમાં લડશે કુલ ભુષણ મામલે આંતરરાષ્ટ્રીય અદાલતના ચુકાદાને ચેલેન્જ કરવા પાકિસ્તાને તૈયારી કરી લીધી છે. જો કે,…
અંતરિયાળ વિસ્તારોમાં કામ કરતાં ૨૪૦૦ ડોકટરો થશે લાભાન્વિત સુપ્રીમ કોર્ટે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમનો મુજબ પોસ્ટ-ગ્રેજયુએટ મેડીકલ ડિપ્લોમાં કોર્ષમાં પ્રવેશ માટે ફરજ બજાવતાં ઉમેદવારોને ૫૦…
યુવતીની મરજી વિરુદ્ધ તેના લગ્ન અન્ય યુવક સો નક્કી કરી દેવાયાનું જાણી પ્રેમી યુવકે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ હેબિયસ કોર્પસ અરજી કરી પ્રેમ સંબંધોમાં સમાજ અને ઘર-કુટંબના…
ઠંડાપીણામાં ૧૦% જેટલો વધારો જીએસટીથી સેવાઓ સસ્તી થશે શ્રીનગરમાં ચાલી રહેલી જીએસટી કાઉન્સીલની બેઠકના પ્રમ દિવસે વસ્તુઓ ઉપર કર નકકી કર્યા બાદ બીજા દિવસે સેવા ઉપર…
કોર્ટમાં હાજર રહેવાને બદલે પત્રકાર પરિષદ સંબોધતા કપીલ મિશ્રાથી લોકાયુકત નારાજ દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીમાંી સસ્પેન્ડ કરાયેલા નેતા કપીલ મિશ્રાએ વધુ એક…