National

rajsthan

બિહારમાં એક પરિવાર નવજમ્નીત બાળકોને અલગ નામ આપવા માટે જાણીતો છે.એવામાં એક રાજસ્થાની મહિલાને ત્યાં ૩૦મી જુન અડધી રાત્રે બાળકનો જન્મ થયો.તેનું નામ GST રાખવામાં આવ્યું.GST…

bedi | jet airway | national

એરલાઇન્સના પૂર્વ કર્મચારીએ ષડયંત્ર રચી કોલોનેલ બેદીને ફસાવ્યા હોવાનો બચાવ જેટ એરવેર્સની સુરક્ષા સંભાળતા વાઇસ પ્રેસીડેન્ટ કોલોનેલ અવનિત સિંઘ બેદીની જમીન કૌભાંડમાં ધરપકડ થઇ છે. ગાઝીયાબાદ…

gadkari | national | government

નિંદા થવાના ડરી અધિકારીઓ ઈન્ફાસ્ટ્રકચર ક્ષેત્રમાં ઈનોવેશન અને એકસપેરીમેન્ટનું રીસ્ક લેતા ખચકાતા હોવાનો કેન્દ્રીય મંત્રીનો સ્વીકાર કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશના બ્યુરોકેટસના વલણની…

railways | national

હવે ટ્રેનમાં પણ વિમાનની જેમ ઈકોનોમી એસી કલાસની મુસાફરી: ભાડુ થર્ડ એસીથી સસ્તુ ભારતીય રેલવે મુસાફરોને સસ્તામાં એસીની મુસાફરી કરાવવા જઇ રહ્યું છે. ટ્રેનોમાં વિમાનની જેમ…

national | sikkim | china | government

૧૯૬૨ પછી પ્રથમવખત મોટા પ્રમાણમાં સૈન્ય ખડકાયું ઓબોર સ્વીકારવા ચીને ભારતનું નાક દાબ્યું સિક્કિમ નજીક સરહદ ઉપર ચીનના સૈનિકોએ ઘુસણખોરી કરીને ભારતીય જવાનો સાથે  ધક્કામુકી કરી…

amarnath yatra | national | kasmir

સ્થાનિક મુસ્લિમો દ્વારા બેઝ કેમ્પમાં સ્ટોલ નાખીને યાત્રા કરવા માટે મદદ પુરી પાડવામાં આવે છે અમરનાથ યાત્રા માટે ઘણા જ હિન્દુઓની જેમ કેટલાક મુસ્લિમો પણ રાહ…

modi | national | gst | government

મધરાતથી વન નેશન વન ટેકસનો સુર્યોદય: આઝાદી બાદના સૌથી મોટા બંધારણીય સુધારા દ્વારા કર-ક્રાંતિ આજથી સમગ્ર દેશમાં જીએસટી લાગુ કરી દેવામાં આવ્યો છે. આ માટે સંસદમાં…

india

લાલુ પ્રસાદ યાદવની પાર્ટીના મંત્રી રાધામોહન યાદવ જાહેરમાં શૌચ કરતા કચકડે કંડારાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને જનતા દ્વારા જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ…

MRP | national

એમઆરપી સહિતના નવા માપદંડનો ૧લી જાન્યુઆરીથી અમલ: ગરીબ દર્દીઓને મોટી રાહત મેડીકલ ઉપકરણો કે જેને ‘ડ્રગ્સ’ના ‚પમાં ઘોષિત કરવામાં આવ્યા છે જેમકે, સ્ટેન્ટ, વાલ્વ, ઓર્થોપેડીક ઈમ્પ્લાન્ટસ,…

national | government

૨૦૧૧થી જ કાયદેસરતાની વિચારણાને ૨૦૧૮ થી અમલી બનાવાશે સરકાર દ્વારા એક જ પ્રોડકટના અલગ-અલગ ભાવ વસુલી સામે ગ્રાહકોને રાહત અપાવવા માટે એરપોર્ટ, મોલ્સ અને સિનેમા જેવા…