ભારત-અમેરિકા અને જાપાનના અત્યાધુનિક યુદ્ધ જહાજો બંગાળની ખાડી ઘમરોળશે લઈને ભારત અને ચીન વચ્ચે શાબ્દીક ટપાટપી શ‚ થઈ છે. તેમજ બન્ને દેશોના હજારો સૈનિકો સામસામે આવી…
National
વોચ ઉપર ૨૮% જીએસટીથી દાણચોરી વધવાની શક્યતા કોઈ વસ્તુ ઉપર વધુ પડતુ કર ભારણ તે વસ્તુની દાણચોરી પાછળ કારણભૂત હોય છે. એકસાઈઝ અને કસ્ટમના કારણે અગાઉ…
‘અમે તમારી ૭૦ વર્ષથી રાહ જોઇ રહ્યા હતા’ ભારતીય વિદેશનીતિના ઈતિહાસમાં નવા અધ્યાયનો પ્રારંભ વિવિધ ક્ષેત્રોમાં નવા ‘ગાઢ મિત્ર’ સાથે મહત્વના કરાર ‘અમે તમારી ૭૦ વર્ષ…
નોટ જમા નથી કરાવી શક્યા તેમને કોઈ વિન્ડો કેમ આપવામાં આવતી નથી? સરકારને સુપ્રીમનો સવાલ કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી પર પ્રતિબંધ મૂક્યા પછી પણ ઘણી વખત…
રાજાશાહીનો વિરોધ કરનારા મુસ્લિમ બ્રધરહુડને સમર્થન ખતમ અને અલ-જજીરા ન્યુઝ ચેનલ બંધ કરવા સહિતની ૧૩ માંગોનું સુચિપત્ર સાઉદી અરેબિયા અને તેના સહયોગી દેશોની તરફથી તેમની માંગોની…
ટ્રકો ચેક કરવા પાછળ તો સમય અને સંપત્તિનો વેડફાટ અટકયો જીએસટીની અમલવારીથી કહી ખુશી, કહી ગમનો માહોલ છે ત્યારે જીએસટીના કારણે રાતો રાત ચેક પોસ્ટો નાબૂદ…
વકીલો, અસીલો અને કોર્ટના સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડયો: જયારે જજ ખુશખુશાલ નવી પેપર લેસ સિસ્ટમને કોર્ટમાં પણ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ ઇ…
ટોંચની બેંકોએ લોન માટે બિલ્ડરોની વ્યક્તિગત સંપત્તિ ગેરંટી તરીકે માંગતા મુશ્કેલી વધી રેરાની અમલવારીના ફફડાટી બેંકો હવે બિલ્ડરો પાસે લોન માટે વધારાની સિકયુરીટી માંગી રહી છે.…
નીતિ આયોગની કિં ટેન્ક દ્વારા દરખાસ્ત પર વિચારણા: જોડિયા સહિતના સૌરાષ્ટ્રના બંદરોના વિકાસનો માર્ગ મોકળો થાય તેવી શકયતા સરકાર હવે એરપોર્ટ, બંદરો, રોડ-રસ્તા સહિતના ઈન્ફ્રાસ્ટ્રકચર એસેટ…
ઈઝરાયલે વડાપ્રધાન મોદી માટે લાલ જાજમ બિછાવી મોદી ઈઝરાયલની મુલાકાત લેનાર દેશના પ્રથમ વડાપ્રધાન અમેરિકા પ્રવાસેી પરત આવ્યા બાદ વડાપ્રધાન મોદી હવે ઈઝરાયલની મુલાકાતે છે. મોદીની…