સોનિયા ગાંધીની આગેવાનીમાં વિપક્ષની મહત્વની બેઠક: સંસદના ચોમાસુ સત્રની રણનીતિનો પણ સમાવેશ રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં એનડીએના ઉમેદવારને નિતીશે ટેકો જાહેર કરતા યુપીએના મહાગઠબંધનમાં તિરાડ પડી હતી…
National
અમરનાથ યાત્રા ઉપર આતંકી હુમલાને કાયરતાપૂર્ણ ગણાવતા વડાપ્રધાન: હુમલામાં પાંચ મહિલા સહિત સાત ગુજરાતીના મોત: મૃતકોને પાંચ લાખ, ઘાયલોને બે લાખની સહાય કાશ્મીરનાં અનંતનાગમાં વલસાડની ઓમ…
જમ્મુ-કશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રીકોની બસ પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 7 શ્રધ્ધાળુઓના મોત થયા છે. આ હુમાલમાં કુલ 6 ગુજરાતી યાત્રીકોના મોત થયાની…
આતંકી હુમલાની આશંકાથી રોકયા બાદ એક દિવસ બાદ પુન: કાર્યાન્વિત: સુરક્ષા યથાવત રહેશે અમરનાથ યાત્રાએ આતંકી હુમલાની આશંકાના કારણોસર રોકયા બાદ જમ્મુથી પુન: શ‚ કરવામાં આવી…
પતિને દારૂની લત હોવાથી ભરણ-પોષણના પૈસા ન બચતા બાળકીને વેચવાનો નિર્ણય કર્યો ભારત દેશમાં ગરીબી, બેરોજગારી જેવા પાયાના પ્રશ્ર્નો એક ગંભીર મુદો ધારણ કરી રહ્યા છે.…
સિક્કિમ સરહદે ભારત સામે પાછુ પડી રહેલું ચીન ભુરાયુ થયું સિક્કિમ સરહદે ભારત અને ચીન વચ્ચે તંગદિલી છવાઈ છે. તેવામાં ચીન હવે કાશ્મીર મામલે પણ ભારતને…
magicapk.com નામની વેબસાઇટ પર જીઓ ગ્રાહકોના નામ, ઇમેલ આઇડી અને આધારનંબર થયા સાર્વજનિક રિલાયન્સ જીઓેએ ટેલીકોમ બજારમાં પ્રવેશ કરતાંજ અન્ય કં૫નીઓને ફટકો પાડી દીધો હતો. એક…
ચૂંટણી પંચ દ્વારા ખાસ પેનલે હાથ ધરેલા ‘ટ્રાયલ’નું તારણ ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે વીવીપીએટી ઉપયોગની સાથે મતદાન માટે પર્ચીની પ્રક્રિયા ફરજિયાત કરવાથી ચૂંટણીના પરિણામો મોડા…
નોબેલ પારિતોષિક વિજેતા પાકિસ્તાની એક્ટિવિસ્ટ મલાલા યુસુફજઈએ પ્રમ વાર ટ્વિટર પર એક પોસ્ટ કરી અને અડધા કલાકમાં તેના એક લાખ ફોલોઅર્સ વધી ગયા. માત્ર અડધા કલાકમાં…
પહેલી વાર વિશ્વની કોઈ પણ ટૂર્નામેન્ટ રમનારું યજમાન ભારત અંડર-૧૭ વિશ્વકપ ફૂટબોલની ઉદ્ઘાટન મેચમાં અમેરિકા સામે ટકરાશે, જે તા. ૬ ઓક્ટોબરે નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં…