રાજ્ય સરકારને નિયમો ઘડવાની સત્તા પણ છે પરંતુ નિયમો બનાવ્યા જ નથી સૌરાષ્ટ્રમાં ચીટ ફંડ કંપનીઓની રાફડો ફાટયો છે. જેના ઉપર સરકારનો કોઈ અંકુશ ન હોવાથી…
National
ત્રણ દિવસમાં સેનાનું બીજુ સફળ સર્ચ ઓપરેશન દક્ષિણ જમ્મુ-કાશ્મીરના પુલવામાં જીલ્લાના કકાપોરા વિસ્તારમાં આતંકવાદીઓ ઘુસી આવવાની સુચના પર બુધવારે સાંજે સુરક્ષાદળોએ વિસ્તારમાં ઘેરાબંધી કરી તલાશ અભિયાન…
બેથી ત્રણ દિવસમાં જૂના ઓર્ડરના નિકાલ કરવાની કવાયત થશે આગામી તા.૧ જુલાઈથી જીએસટીની અમલવારી થઈ રહી છે. જેથી જીએસટીને અનુકુળ થવા ટોચની કંપનીઓએ આગામી બેથી ત્રણ…
વિનાશ તરફ જઈ રહેલી દુનિયા: માનવ વસાહતને બચાવવા અન્ય ગ્રહ ઉપર જીવનની સંભાવના શોધવી અનિવાર્ય કલાઈમેટ ચેન્જના પ્રોજેકટમાંથી પાછા ખસવાનો ટ્રમ્પનો નિર્ણય મુર્ખામીભર્યો: હોકીંગ્સ વોશિંગ્ટન: ખગોળશાસ્ત્રીઓ…
માઈક્રો પેમેન્ટની ટકાવારી વધારવા જરૂરી નિર્ણયોનો અભાવ: નાની વસ્તુઓ માટે થતા વ્યવહારમાં રોકડ ઉપર વધુ ભાર મુકતા લોકો વિશ્ર્વભરમાં ડિજીટલ ટ્રાન્જેકશન અને ડિજીટલ કોઈનની બોલબાલા શ‚…
કોલકતાની એક સ્ત્રી દ્વારા કરાયેલી અરજીની સુનાવણી વખતે જજો દિધામાં મુકાયા પ્રેગનેન્સી એકટ હેઠળ અબોશર્ન માટે બિમારીના કારણો હેઠળ છુટ છે ત્યારે ઘણા લોકો દ્વારા આ…
રેલવેના ૭૦,૦૦૦ ફાયનાન્સના ૧૫,૭૦૦, કોમ્યુનિકેશનના ૧૨,૮૦૦ ગૃહના ૧૧,૭૦૦ અને સંરક્ષણ વિભાગના ૩,૪૦૦ પેન્ડિંગ કેસ જો રાજય અને કેન્દ્ર સરકાર આજે તેમના દ્વારા કોર્ટમાં ફાઈલ થયેલા કેસો…
સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલનો સુવર્ણજયંતી પ્રારંભોત્સવ ઉજવાયો: સંસ્થાપક ગુલાબભાઈ જાની, ઉષાબેન જાની અને સ્વામી સર્વસ્થાનંદજીએ કર્યું ઉદબોધનસિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલનો સુવર્ણજયંતી પ્રારંભોત્સવ ઉજવાયો: સંસ્થાપક ગુલાબભાઈ જાની,…
મુંબઇ ખાતે વિરાટ હિન્દુસ્તાન સંગમ દ્વારા ગરીમા પૂર્ણ ભારતીય ગાય વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો: દેશ-વિદેશના ૮૦૦ એકટીવીસ્ટોએ આપી હાજરી સુબ્રમણ્યમસ્વામી પ્રેરીત વિરાટ હિન્દુસ્તાન સંગમ દ્વારા…
નફાખોરીને અટકાવવા માટે જીએસટીમાં કડક કાયદાની જોગવાઈ આગામી ૧ જુલાઈી દેશભરમાં એક સમાજ કર માળખુ જીએસટી લાગુ વાનું છે. ત્યારે આ માટે તંત્ર દ્વારા ગ્રાહકો અને…