બજારમાં ૨૦૦૦ની નોટોની અછતથી બેંકો અને લોકો ત્રસ્ત ગત વર્ષે નવેમ્બર માસમાં નોટબંધીનો નિર્ણય કર્યા બાદ ૨૦૦૦ અને ૫૦૦ ‚પિયાની નવી નોટો બજારમાં મુકવામાં આવી હતી.…
National
બંદરોના વિકાસ થકી દેશની આર્થિક પરિસ્થિતિ સુધારવા સરકારની નેમ ભારતના દરિયાકિનારે બંદરો અને માળખાગત સુવિધાઓમાં વધારો કરવા માટે સરકારે સાગરમાલા પ્રોજેકટ શ‚ કર્યો છે. આ પ્રોજેકટ…
માનવ સંશાધન મંત્રાલય દ્વારા આ લાગુ કરવા હળવા ધારાધોરણો તથા ગુણવતા માટે ચર્ચા સરકાર દ્વારા શિક્ષણના ક્ષેત્રે એક નવો નિર્ણય કરવામાં આવશે. જે મુજબ ઉચ્ચ શૈક્ષણિક…
પ્રાઈવસીના અધિકારોની વાત નિકળે ત્યારે વડિલો હંમેશા ઈમરજન્સીના સમયગાળાને અનિચ્છાએ યાદ કરતા હોય છે. દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સીના સમયમાં નાગરિકોની પ્રાઈવસી ઉપર તરાપ મારી પ્રાઈવસીના…
બ્રિટીશ અધિકારીઓ પાસે ૫૫૦૦ પાનાની ચાર્જશીટ સાથે કાળા ચીઠ્ઠા ખોલશે ભારતના એક સમયના લીડર કિંગ અને બેંકોનું ૯૦૦૦ કરોડ ‚પિયાના દેવાદાર વિજય માલ્યાની મુશ્કેલીમાં વધારો થયો…
ટેક્સ નામ સાંભળતા જ દરેક વ્યક્તિના હોંસ ઉડી જાય છે કારણ માત્ર એ જ કે કરદાતાઓને ટેક્સ ભરવામાં બહું પણોજણમાંથી પસાર થવું પડે છે તો કરદાતાઓની…
પ્રધાનમંત્રી મોદીના ‘મેક ઈન ઈન્ડિયા’નું સ્વપન સાકર થશે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગઈકાલે ફેસબુક પર ‘બુસ્ટયોર બિઝનેસ’ પ્રોગ્રામ’નું ગાંધીનગરના એન્ટરપ્રિનરશીપ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયા (ઈડીઆઈઆઈ)…
ગૌરક્ષાના નામે કાયદો હાથમાં લેતા કહેવાતા ગૌરક્ષકો સામે મોદી સરકાર કડક કાર્યવાહી કરશે રાજય સરકારને તાજેતરમાં જ કેન્દ્ર સરકારે કહેવાતા ગૌરક્ષકો સામે ફરજીયાત એફઆઈઆર દાખલ કરવા…
શાળામાં ફસાયેલા બાળકો અને શિક્ષકોને બચાવવા પોલીસનું સફળ ઓપરેશન સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા સતત શસ્ત્ર વિરામ ભંગ કરવામાં આવી રહ્યો છે. જેમાં ગઈકાલે એલઓસી ઉપરના રહેણાંક…
આઈટીઆર ફોર્મમાં બદલાવ અને ખાસ બાબતોએ કરદાતાઓને મળતી રાહતના કારણે કલમો તેમજ ફોર્મમાં સુધારા વધારા સરકારે છેલ્લા એક વર્ષમાં આર્થિક બાબતોએ ઘણા ફેરફારો કર્યા છે. જેના…