સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાયેલા વિદાય સમારંભમાં પ્રણવ મુખરજીએ ૩૭ વર્ષની રાજકીય કારકિર્દીના સસ્મરણો વાગોળ્યા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આજે રાષ્ટ્રપતિ પદેથી વિદાયમાન લઈ રહ્યાં છે ત્યારે સંસદના…
National
આધાર, પાન, ચુંટણી કાર્ડ અથવા ડ્રાઇવીંગ લાયસન્સ સહિતનું જન્મના પુરાવા તરીકે માન્ય રહેશે પાસપોર્ટ પ્રક્રિયા સરળ કરવા સરકારે આધાર કે પાનને જન્મના પ્રમાણ તરીકે માન્ય ગણવાનો…
નોકરી ગુમાવવાથી કે આર્થિક મંદીના કારણે લોન ભરપાઈ ન કરી શકનારા લોકો પ્રત્યે સરકારનું નરમ વલણ નાના બાકીદારોને નાણાકીય ભીંસથી બહાર લાવી નાદારી સામે કવચ આપવા…
૨૫ હજાર વોટ્સએપ ગ્રુપ, ૫ હજાર ફેસબુક એકાઉન્ટ અને ૧ હજાર ટ્વીટર એકાઉન્ટથી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરાશે. પાટીદાર અનામત આંદોલનના આગેવાન હાર્દિક પટેલ સરકાર…
રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની સમીક્ષા કરતા મુખ્યમંત્રી રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ છેલ્લા અઠવાડીયા દરમિયાન તબક્કાવાર પડેલા ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા…
માતા-પિતા બન્ને ઓફીસે જાય છે અને બન્ને રસોડામાં કામ કરે છે એવું બાળકોને પુસ્તકમાં શીખવવું જ‚રી: શબાના આઝમી ભારતમાં બાલ વિવાહની સંખ્યા દુનિયાના કુલ બાળલગ્નોના ૩૩…
PM મોદીના વિદેશ પ્રવાસ સાથે આપણા વિદેશી સંબંધમાં પણ વધારો અને તેની સકારાત્મક અસર દેખાવાની શ‚ થઇ ગઇ છે. વિશ્ર્વના અનેક દેશોએ પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં…
દાદરા અને નગર હવેલીને મોડલે સંઘ પ્રદેશ બનાવવા વિશે ચર્ચા કરાય દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં તેમના નિવાસ સ્થાનમાં દાદરા અને નગર હવેલી માટે…
કેન્દ્રિય નાણાં, રક્ષા અને કોપોર્રેટ મામલાના પ્રધાન અરુણ જેટલી શુક્રવારે દિલ્હીમાં પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો ઔપચારિક રીતે શુભારંભ કરશે. આ ભારત સરકાર દ્વારા ધોષિત એક પેન્શન…
મુંબઈમાં આવી દુર્ઘટના થવાપર BMCઉપર સવાલ થાય છે.આ ઘટના ગુરુવારે બની હતી.ન્યુઝએન્કર અને યોગા ટીચર રસ્તાપર જતાહતા.એવામાં અચાનક તેમનાપર નારીયેળીનું ઝાડ પડ્યું હતું.ગંભીર હાલતમાં હોસ્પીટલમાં દાખલ…