સિંગલ વિન્ડો કિલયરન્સ એકટમાં અરજીઓના નિકાલમાં વિલંબ માટે દંડની જોગવાઇ ઉઘોગોને શ‚ કરવા સહીતના તબકકે વિવિધ કામોમાં અલગ અલગ વિભાગોમાં દોડધામ થતી હતી. આ કામગીરીને સરળ…
National
ઈરાન, અફઘાનિસ્તાન અને રશીયા સાથે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ પધ્ધતિથી જોડાવા ભારતનો અતિ મહત્વકાંક્ષી પ્રોજેકટ ૧૨ થી ૧૮ મહિનામાં પૂરો ઈરાનમાં ચાબહર પોર્ટ કાર્યરત થવાથી ભારત માટે સુવર્ણ…
નવા વડાપ્રધાન શાહિદ ખાકન અબ્બાસીએ ‘દર્શન લાલ’ને ચાર પ્રાંતોની જવાબદારી સોંપી પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બસીએ ગઇકાલે તેમની કેબીનેટની રચના કરી હતી. જેમાં તેમણે પૂર્વ…
પતંજલી જે આર્યુવેદિક પ્રોડક્ટ બનાવે છે અને સ્વદેશી અપનાવવાની વાતો કરે છે અને દેશના નાગરિકોને રોજગારી આપવાનો દાવો કરે છે ત્યારે પતંજલી કંપનીના CEOઅને પતંજલી ફુડ…
કોંગે્રસ પક્ષના ઉપાઘ્યક્ષ રાહુલ ગાંધી ગઇકાલે ગુજરાતના બનાસકાંઠાના પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા હતા., જયાં તેમણે પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ લોકોને સાંત્વના પાઠવી હતી.રાહુલ ગાંધી બનાસકાંઠાના અતિપુરગ્રસ્ત…
ધારાસભ્યોને મજા જ કરવી હોત તો ભાજપ પાસેથી પૈસા સ્વીકારી લેત: શકિતસિંહ બેંગ્લોરમાં રોકાયેલા પ્રદેશમાં ૪ કોંગી ધારાસભ્યો તેમની વાત લઈ કર્ણાટકના ગર્વનર તરીકે હાલ ફરજ…
ભારતીય યુવાનો દરરોજ 3 કલાક સોશિયલ મીડિયા પાછળ ખર્ચે છે કહેવાય છે કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પર અતિ મહત્વ દેવું એ આપણે નુકશાન કરાવે…
નેશનલ ફાર્માશ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ લીધા પગલા ભાવ વધારો ‘ઘૂંટણીયે’ આવી ગયો છે !! નેશનલ ફાર્માશ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરીટી (એન.પી.પી.એ.)ના ધ્યાનમાં આવ્યું કે આયાતકારો, ડિસ્ટ્રિબ્યુટરો અને હોસ્પિટલો કેસમાં…
ચાઈનીઝ સ્ટીલ ટયૂબ અને પાઈપથી ભારતીય ઉધોગોને મંદીની ભીતિ ચાઈનીઝ સ્ટીલ ટયૂબ અને પાઈપથી ભારતીય ઉધોગોને મંદીની ભીતિ ઉભી થઈ છે. આના લીધે જ સ્ટીલ પાઈપ…
૧૦ દિવસમાં નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ એજન્સીને રિપોર્ટ અને પુરાવા સબમીટ કરવા સુપ્રીમ અદાલતનો આદેશ દેશનો પ્રથમ ‘લવ જીહાદ’નો કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો છે. હવે આ કેસ સુપ્રીમમાં…