National

Deadly Israeli attack on Lebanon: 500 dead

હિઝબુલ્લાહના 1600 ટાર્ગેટોને ઇઝરાયેલે નિશાન બનાવીને નષ્ટ કરી દીધા, સામા પક્ષે હિઝબુલ્લાહે પણ રોકેટ મારો કર્યો, પણ ડિફેન્સ સિસ્ટમે તમામ હુમલા રોકી દીધા ઇઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાહના…

વહીવટી ચાર્જ યુપીઆઈ માટે મરણતોલ સાબિત થશે

યુપીઆઈ ઉપર ચાર્જ લાગશે તો 75% યુપીઆઇનો ઉપયોગ બંધ કરી દેશે: સર્વેનું તારણ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એ ડિજિટલ પેમેન્ટની દુનિયા બદલી નાખી.  આજે, ક્યુઆર કોડ સ્કેનર્સ…

Monsoon has started leaving South Gujarat with rainy conditions

પશ્ર્ચિમ રાજસ્થાન, કચ્છ અને દ્વારકા ઉપરથી ચોમાસાની વિદાય શરૂ: છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદ, વલસાડના પારડીમાં પાંચ ઈંચ જયારે વાપીમાં ત્રણ ઈંચ વરસાદ હવામાન વિભાગે…

Boxer from Surat died of brain stock during the match!

મહેસાણાના પાંચોટ સ્થિત સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્ટેટ બોક્સિંગ ચેમ્પિયનશિપના મેચ દરમિયાન ઘટના બની: અંતે સારવાર દરમિયાન ડોક્ટરોએ કરણ પીપળીયાને મૃત જાહેર કર્યો સુરતના 19…

ભારતના ચેસ ચેમ્પિયન હવે વિશ્ર્વભરમાં કાયમી ડંકો વગાડશે

ચેસ ઓલિમ્પિયાડના ઇતિહાસમાં ભારતએ પહેલી વાર એ કરી બતાવ્યું કે, જે 97 વર્ષમાં પહેલા ક્યારેય નથી થઈ શક્યું. ડી. ગુકેશ અને અર્જુન એરિગેસીના બળ પર ભારતે…

ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી કે જોવી પણ ગુનો : સુપ્રીમ

માત્ર ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો ડેટા રાખવો કે જોવો ગુનો નથી તેવો મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમ કોર્ટે પલટાવી નાખ્યો સુપ્રિમના ઐતિહાસિક ચુકાદા બાદ હવે આવા કિસ્સામાં પોકસો અને…

વડાપ્રધાન ‘નયા ભારત’ની પરિકલ્પના પૂર્ણ કરવા કટીબધ્ધ: રૂપાલા

ધારાસભ્ય ઉદય કાનગડ અને એઈમ્સ હોસ્પિ.ના સંયુકત ઉપક્રમે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં 1150 દર્દીઓએ લીધો લાભ દેશના  પ્રધાનમંત્રીએ છેલ્લા દશ વર્ષોમાં અનેકવિધ લોકકલ્યાણકા2ી યોજનાઓ અમલમાં મુકી…

કોલ્ડપ્લે કોન્સર્ટનું ઘેલું: બુકિંગ ખુલતા જ બુકમાય શો ક્રેશ થઈ ગયું

મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 21 જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટને લઇ ચાહકોમાં ભારે ઉત્તેજના કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટો વેચાણ પર જવાની થોડી મિનિટો પહેલાં ટિકિટિંગ પ્લેટફોર્મ બુકમાયશો ક્રેશ થતાં…

દુનિયાનો નવો પાવર અઈં (અમેરિકા-ઇન્ડિયા): મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસ દરમિયાન ન્યુયોર્કમાં ભારતીય સમુદાયને કર્યો સંબોધિત ઙઞજઇંઙના સૂત્રને અપવાની ભારત વિકસિત બનશે, પી એટલે પ્રોગ્રેસિવ ઈન્ડિયા, યુ એટલે અનસ્ટોપેબલ…

આઝાદી પછી પ્રથમ વખત 5000 હિન્દુ શરણાર્થીઓ જમ્મુમાં મતદાન કરશે

કલમ 370 દૂર થતાં હિન્દુ શરણાર્થીઓના જીવનમાં આવ્યો લોકશાહી સાથે સાચી આઝાદીનો સૂર્યોદય જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર થયા પછીની વિધાનસભાની પ્રથમ ચૂંટણી અનેક રીતે ઐતિહાસિક…