Relationship

condom

કોન્ડોમ શબ્દ સાંભળતા જ સેક્સના વિચાર આવે છે, પરંતુ ક્યારેય વિચાર્યું છે કે વિશ્વનું પહેલું કોન્ડોમ કેમાથી અને ક્યારે બન્યું હતું ? કોન્ડોમ શારીરિક સંબંધ બાંધતા સમયે સુરક્ષાના ભાગ…

Relationship

સંબંધોની શરૂઆત લાગણી અને વિશ્વાસથી થાય છે અને જયારે સંપૂર્ણ વિશ્વાસ કેળવાય છે ત્યારે સંબંધો આગળ વધે છે અને તે સમયે પ્રેમમાં બંને પાત્ર એકબીજાથી નજીક આવે છે. પરંતુ જયારેપણ એટલી નિકટતા આવે ત્યારે યુવતીઓએ ખાસ સાથી સાથે શારીરિક સંબંધની શરૂઆત કરતા પહેલા કેટલાક જરૂરી સવાલ પૂછવા જોઈએ જેથી સંબંધો વધુ મજબૂત બને છે.તો આવો જોઈએ એપ્રશ્નો કેવા હોવા જોઈએ… કેટલીસ્ત્રીઓસાથે શારીરિક સંબંધ બાંધ્યો છે..? આ પ્રશ્નથી સાથીની સેક્સ પરફોર્મન્સની ક્ષમતાનો આધાર કાઢી શકાય છે. શુંજીવનમાં માત્ર સેક્સ જ જરૂરી છે..? આ પ્રશ્ન દ્વારા સાથીના ચારિત્ર્યનો પણ અંદાજ આવે છે. જો સામે વળી વ્યક્તિનો જવાબ હા માં હોય છે તો સમજવું કે એ વ્યક્તિથી દૂર થઇ જવું જ સારૂ છે. સેક્સનેરેટ આપો છો..? દરેક યુવતી એ જાણવા માંગે છે કે શું તેનો સાથી સમાગમ સમયે તેના પર્ફોર્મન્સને રેટ આપે છે. STD ટેસ્ટક્યારે કરાવ્યો હતો..? સ્ત્રીઓ સેફ્ટિનું ધ્યાન રાખતી હોય છે, જેના કારણે તે સાથી તરફથી કોઈ પણ જાતના સંક્રમણમાં ન આવે તેનું  ધ્યાન રાખવું જરૂરી છે. હાઇજિનનુંધ્યાનકેટલું રાખે છે..? યુવતીઓને એ બીક સતાવતી હોય છે શું તેનો સાથી તેના પ્રાઇવેટ પાર્ટની સાફસફાઈ રાખે છે કે નહિ? શુંતેનોસાથી શરુઆત કરે છે..? સ્ત્રી શારીરિક સંબંધ બાંદ્રા માટેની ઉત્તેજના માટે એવું ઇચ્છતી હોય છે કે પુરુષ પાત્ર એની શરુઆત કરે. કઈકવધારેનીઈચ્છા છે..? યુવતી હમેશા એ ઇચ્છતી હોય છે કે તેનો સાથી માત્ર સેક્સ દ્વારા જ તેનો પ્રેમ ન દર્શાવે અને કંઈક એવું પણ કરે કે જે કંઈક અલગ હોય. છેલ્લેક્યારેશારીરિક સંબંધ બાંધ્યો હતો..? જયારે પણ સંબંધ માટે શારીરિક સંબંધની શરૂઆતની વાત આવે છે ત્યારે દરેક યુવતીને એ સવાલ સતાવતો હોય છે કે તેના સાથીએ છેલ્લે ક્યારે સેક્સ કર્યું હતું? શું તમારો સાથી…

ભારત જેવા દેશમાં જ્યાં વસ્તી વધારો એક મોટી સમસ્યા છે, ત્યાં જો એમ કહેવામા આવે કે હજુ પણ સ્ત્રી પુરુષ ગર્ભ  બીકથી સમાગમ સમયે તણાવ અનુભવતા…

Cara Untuk Mencegah Penyakit HIV

સેક્સ એ માત્ર શારીરિક ભૂખ નથી પ્રેમમાં સેક્સનું ખાસ મહત્વ છે. જ્યારે સ્ત્રી પુરુષ પ્રેમમાં એકબીજાનું વધુ નજીક આવે છે અને એક બીજામાં તલ્લીન થવા એક…

ભારતીય સમાજમાં સ્ત્રીનું ચારિત્ર્ય તેની વર્જિનિટી પર ટકેલું છે , જ્યારે પણ કઈ વાત આવે ત્યારે સૌપ્રથમ સ્ત્રીના ચરિત્રને તોલમા આવે છે પરંતુ ક્યારેય પુરુષના ચરિત્રની તુલના તેની…

LOVE

પ્રેમ તો કર્યો પણ એ જાણવું જરૂરી છે કે એ પ્રેમ કઈ કક્ષાનો છે??? પ્રેમ એટલે માત્ર લાગણીના સંબંધો, જેમાં લાગણી સિવાય કઈ નથી આવતું. પરંતુ પ્રેમની…

 પ્રેમ રંગ એટલે પહેલો વિચાર લાલ રંગનો આવે અને પછી ગુલાબી બ્લુ જેવા રંગોનું સ્થાન આવે છે પરંતુ જો એમ કહું કે હવે આરોનું સ્થાન પ્રેમ…

difference between arrange marriage and love marriage

 ભારતીય સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થાને વિદેશી સમાજે પણ વખાણી છે.ત્યારે સદીઓથી ભારતીય સમાજ વ્યવસ્થા મુજબ લગ્ન વ્યવસ્થામાં અરેન્જ મેરેજને વધુ યોગ્ય અને સમાજ સ્વીકાર્ય ગણવામાં આવે…

Kissing

કિસ કરવાનો અંદાજ ઘણુંબધું કહી જાય છે. પ્રેમમાં જ્યારે સમજાવવા માટેના શબ્દો ખૂંટે છે ત્યારે લાગણીઓ જ સાચો સહારો બને છે. પ્રેમની અભિવ્યક્તિ કરવાની ઘણી પ્રચલીત…